Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સમાં 200 પોઈન્ટની તેજી:72,200 પર કારોબાર કરી રહ્યો, નિફ્ટીમાં પણ 70 પોઈન્ટનો ઉછાળો; બેન્કિંગ અને મેટલ શેરોમાં વધુ ખરીદી

    1 day ago

    શેરબજારમાં આજે એટલે કે 5 ઑક્ટોબરે તેજી છે. સેન્સેક્સ 200 પૉઇન્ટથી વધુની તેજી સાથે 72,200ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 70 પૉઇન્ટથી વધુની તેજી છે અને તે 22,500ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. બેન્કિંગ, મેટલ અને FMCG શેરોમાં આજે વધુ ખરીદી જોવા મળી રહી છે. એશિયન બજારોમાં આજે મિશ્ર કારોબાર અમેરિકન બજારમાં 2 ઑક્ટોબરે ઘટાડો રહ્યો હતો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 30 હજાર કરોડના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદ/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. છેલ્લા અઠવાડિયે બજારમાં ઘટાડો નોંધાયો હતો આ પહેલાં ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 1 ઓક્ટોબરે શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 570 પોઈન્ટ ઘટીને 71,910 પર બંધ થયો હતો. નિફ્ટીમાં 198 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો અને તે 22,422 પર આવી ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    Opinion: Ringside View | Through Rains, Ruins Came Gold Rush As Indian Contingent Displayed 'Ganbaru' In Aichi Nagoya
    Next Article
    દાન, તર્પણ અને જીવદયાથી પિતૃઓ થશે પ્રસન્ન:ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખવાની કામનાથી શ્રાદ્ધપક્ષમાં કરો આ કામો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment