Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલા હાઇવે પર ગેરકાયદે રેતી વહન કરતા 2 ડમ્પર જપ્ત:રોયલ્ટી વગર ઓવરલોડ ખનિજ, 80 લાખનો મુદ્દામાલ જપ્ત

    8 hours ago

    ચોટીલા નેશનલ હાઇવે 47 પર ગેરકાયદેસર રીતે રોયલ્ટી વગર ઓવરલોડ રેતી ખનિજનું વહન કરતા બે ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે આ કાર્યવાહી કરી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત 80 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન GJ 13 AW 0555 અને GJ 13 AW 7900 નંબરના બે ડમ્પર જપ્ત કરાયા હતા. આ ડમ્પરોને મામલતદાર કચેરી, ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યા છે. ગેરકાયદેસર ખનિજનું વહન કરનારા અનિરુદ્ધભાઈ બાબભાઈ ગોહિલ (રહે. વસ્તડી) અને ગીરીરાજસિંહ મનુભા મકવાણા (રહે. વડોદ) સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમની સામે "ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ, 2017" હેઠળ નિયમોનુસાર પગલાં લેવાશે.
    Click here to Read More
    Previous Article
    નવી 20 ઈ-બસનું લોકાર્પણ, સંખ્યા 50 થઈ:જૂની ડીઝલ-સીએનજી બસો તબક્કાવાર બંધ કરાશે; ઓક્ટોબર, 2026 સુધીમાં વધુ 50 ઈ-બસો આવશે
    Next Article
    बिजनौर में फिर पकड़ा गया गुलदार, जानिए कि आखिर वन विभाग गुलदार का करता क्या है?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment