Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેસ્ટ ઇન્ડીઝે પહેલી ઓવરમાં 2 વિકેટ ગુમાવી:મયંક યાદવે સતત બે બોલમાં પૂરન અને હેટમાયરને પેવેલિયન મોકલ્યા; ભારતે 250 રનનો ટાર્ગેટ આપ્યો

    22 hours ago

    ભારતે બીજી T-20 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 250 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર 4 ઓવરમાં 47/2 છે. મયંક યાદવે પૂરન અને શિમરોન હેટમાયરને સતત બોલ પર આઉટ કર્યા. આ પહેલાં રાંચીમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતાં ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 249 રન બનાવ્યા. સંજુ સેમસને 41 બોલમાં 82 રન બનાવ્યા. તેમના ઉપરાંત ઈશાન કિશને 43 રનની ઇનિંગ રમી. તિલક વર્મા 44 રન બનાવીને અણનમ રહ્યા. તેમણે છેલ્લી ઓવરમાં સતત 3 સિક્સ ફટકારી. કેપ્ટન શ્રેયસ અય્યરે 40 રન બનાવ્યા.
    Click here to Read More
    Previous Article
    34 साल पुराना शाहरुख खान का वो रोमांटिक गाना, जिसके बोले थे बेतुके,कुमार सानू, अलका याग्निक और जॉली मुखर्जी ने गाया, विनोद महेंद्र के बोल ने किया अमर
    Next Article
    રાહુલે કહ્યું- રાષ્ટ્રપતિએ વોટ ચોરીનો ઇનકાર કર્યો નથી:અમારી પાસેથી પુરાવા માંગ્યા; સોમવારે સુપ્રીમ કોર્ટ જઈશું; 4 દિવસમાં ત્રીજી રેલી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment