Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલા ભાગ કરતાં પણ લાંબી હશે 'ધુરંધર 2':સેન્સર બોર્ડે 21 ફેરફારો કરાવ્યા; ગાળોવાળા ડાયલોગ મ્યૂટ, 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો જોઈ શકશે નહીં

    6 days ago

    રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ને સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ મળી ગયું છે. 19 માર્ચે રિલીઝ થઈ રહેલી આ મોસ્ટ અવેટેડ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી પણ સર્ટિફિકેટ મળી ગયું છે. તાજેતરમાં આવેલા વેરાયટી ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને ફિલ્મને A (એડલ્ટ ઓન્લી) સર્ટિફિકેટ આપ્યું છે. એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો આ ફિલ્મ જોઈ શકશે નહીં. પહેલા પાર્ટ કરતાં પણ લાંબી હશે 'ધુરંધર 2' ‘ધુરંધર’ના પહેલા ભાગનો રનટાઇમ 214 મિનિટ એટલે કે 3 કલાક 34 મિનિટ હતો, જોકે હવે ‘ધુરંધર 2’ આનાથી પણ લાંબી થવાની છે. રિપોર્ટ અનુસાર, ‘ધુરંધર: ધ રિવેન્જનો રનટાઇમ’ 229 મિનિટનો થવાનો છે. એટલે કે આ ફિલ્મ 3 કલાક 49 મિનિટની હશે. આ સાથે ધુરંધર 2, બોલિવૂડની સૌથી લાંબી ફિલ્મોની યાદીમાં 6ઠ્ઠા નંબર પર સ્થાન મેળવી ચૂકી છે. ફિલ્મમાં આ સીનમાં ફેરફારની માંગ ફિલ્મનો રનટાઈમ 1 મિનિટ 34 સેકન્ડ ઓછો થયો આ બધા ફેરફારો સાથે ફિલ્મનો 1 મિનિટ 34 સેકન્ડનો રનટાઈમ પણ ઓછો કરવામાં આવ્યો છે. જો આ ફેરફારો ન થયા હોત તો ફિલ્મ 230 મિનિટથી પણ લાંબી હોત. 19 માર્ચે રિલીઝ થશે ધુરંધર 2 ફિલ્મ ‘ધુરંધર 2’ 19 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આજ રાત 8 વાગ્યાથી તેનું પેઇડ પ્રિવ્યૂ શરૂ કરવામાં આવશે. ફિલ્મમાં રણવીર સિંહ, સારા અર્જુન, સંજય દત્ત, અર્જુન રામપાલ મહત્વના પાત્રોમાં છે. આદિત્ય ધરે ફિલ્મનું નિર્દેશન કર્યું છે. તેનો પહેલો ભાગ સુપરહિટ રહ્યો હતો. ફિલ્મ ભારતમાં સૌથી વધુ કલેક્શન કરનારી બોલિવૂડ ફિલ્મ રહી. જ્યારે ધુરંધર 2025ની પણ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે.
    Click here to Read More
    Previous Article
    Samsung sees AI driving strong chip demand in 2026, executive says
    Next Article
    ઈન્દોરમાં EV ચાર્જિંગથી આગનો વીડિયો સામે આવ્યો:આઠ લોકોના મોત, 3 લોકો ગંભીર, વીજળી ગુલ થતા ઘરનો ઈલેક્ટ્રોનિક લોક ન ખૂલ્યો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment