Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાંડિયા કાર્યક્રમમાં લાઇટિંગ કમાન તૂટી પડી, 2નાં મોત:હૈદરાબાદની એન્જિનિયરિંગ કોલેજમાં અકસ્માત, 14 વિદ્યાર્થીઓ ઘાયલ

    7 hours ago

    હૈદરાબાદની એક એન્જિનિયરિંગ કોલેજમાં ડાંડિયા કાર્યક્રમ દરમિયાન લાઇટિંગ કમાન તૂટી પડી. આ અકસ્માતમાં એન્જિનિયરિંગની એક વિદ્યાર્થિની સહિત બે લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઘટનામાં 14 અન્ય લોકો પણ ઘાયલ થયા છે. આ અકસ્માત શનિવારે રાત્રે નાદેરગુલની MVSR એન્જિનિયરિંગ કોલેજમાં થયો હતો. મૃતકો પૈકી એકની ઓળખ સોની તરીકે થઈ છે, જે વનપર્થીની રહેવાસી હતી. સોનીની બહેનની હાલત પણ ગંભીર છે અને તેને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પાંચ લોકોની હાલત ગંભીર છે. તેમને સારવાર માટે LB નગરની કામિનેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે…
    Click here to Read More
    Previous Article
    Scorpio Tarot Card Rashifal: बिना सोचे-समझे किसी पर भरोसा न करें, पढ़ें वृश्चिक राशि का राशिफल
    Next Article
    Montreal Canadiens’ Arber Xhekaj Welcomes New Opportunity On The Penalty Kill

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment