Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટીમ ઈન્ડિયાના બેટર્સે ન્યૂઝીલેન્ડનો વારો કાઢ્યો:શુભમન ગિલ 2 રને સેન્ચુરી ચૂક્યો, કેએલ રાહુલે 136 રન ફટકાર્યા; ભારત પાસે 118 રનન લીડ

    16 घंटे पहले

    ભારતે વેલિંગ્ટન ટેસ્ટના ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડ પર 118 રનની લીડ મેળવી લીધી છે. શનિવારે સ્ટમ્પ્સ સુધીમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 486/4 છે. રિષભ પંત 55 રને અને નાઇટવોચમેન તરીકે આવેલા અંશુલ કંબોજ ઝીરોએ નોટઆઉટ પરત ફર્યા છે. કેપ્ટન શુભમન ગિલ 98 રન બનાવીને આઉટ થયો. તેને જેકબ ડફીએ બોલ્ડ કરી દીધો. કેએલ રાહુલે (136 રન) ન્યૂઝીલેન્ડમાં પહેલી સદી ફટકારી. દેવદત્ત પડિકલ 80 રન બનાવીને આઉટ થયો. અગાઉ, શનિવારે ટીમ ઈન્ડિયાએ સવારે 159/1 થી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ન્યૂઝીલેન્ડ પહેલી ઇનિંગમાં 368 રન પર ઓલઆઉટ થઈ હતી. મેચનો સ્કોરકાર્ડ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Hafta letters: Naming the NL cat, US midterms, and the upcoming Punjab elections
    Next Article
    પીએમ મોદીએ IIT ખડગપુરના વિદ્યાર્થીઓ સાથે વાત કરી:સંસ્થાના પ્લેટિનમ જુબિલી સમારોહમાં મોદીનું સંબોધન, સિક્કો પણ બહાર પાડ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment