Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિહારમાં ગંગા ભયજનક સપાટીથી 2 ફૂટ ઉપર:13 જિલ્લામાં પૂર; કાશીમાં 407 પરિવારોએ ઘર છોડ્યું, હિમાચલમાં 175 રસ્તાઓ બંધ

    9 hours ago

    બિહારના ઘણા જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. પટનામાં ગંગા નદી ભયજનક સપાટીથી લગભગ 2 ફૂટ ઉપર વહી રહી છે. રાજ્યના 13 જિલ્લાઓ પૂરની ઝપેટમાં છે, જ્યારે 8 નદીઓની જળસપાટી વધી ગઈ છે. ઉત્તર પ્રદેશમાં સતત વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે. કાશીમાં વરુણા નદીના કિનારે રહેતા 407 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 2,910 લોકો વિસ્થાપિત થયા છે. રાહત અને બચાવ કાર્ય માટે પ્રશાસને 36 બોટ લગાવી છે. હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં બુધવારે રાત્રે ભારે વરસાદ બાદ ભૂસ્ખલનને કારણે 175 થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા. કાલકા-સિમલા ફોરલેન પર ભારે કાટમાળ પડ્યો. જેના કારણે અનેક વાહનો રાતભર ફસાયેલા રહ્યા. સેટેલાઇટ મેપમાં જુઓ ચોમાસાના વાદળોની સ્થિતિ દેશભરમાંથી હવામાનની તસવીરો દેશભરમાં હવામાન સંબંધિત અપડેટ્સ માટે નીચેના લાઇવ બ્લોગમાંથી જુઓ…
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 200 પોઈન્ટનો વધારો:76,800 પર કારોબાર કરી રહ્યો છે, નિફ્ટી પણ 50 પોઈન્ટ વધ્યો; બેંકિંગ અને મેટલ શેર્સમાં વધુ ખરીદી
    Next Article
    ‘કલેક્ટર છું’ કહીને હોટલમાં જમ્યો પણ બિલ ન ચૂકવ્યું:ઈન્દોરમાં ઝડપાયો અમદાવાદનો નકલી IAS, કાર અને ઘર પર લગાવી હતી નેમપ્લેટ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment