Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2 મેનું અંકફળ:અંક 1અને 7ના લોકોની વ્યાપારિક અડચણો સમાપ્ત થશે, અંક 3ના જાતકોને પ્રેમમાં સુખની પ્રાપ્તિ થશે

    8 hours ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… સવારના સમયમાં સમસ્યાઓનું નિદાન થશે. આવક બહેતર થશે. વિરોધીઓનો પ્રભાવ નષ્ટ થશે. પોતાની અંદર શક્તિનો અનુભવ કરશો. બપોરે સતર્ક રહેવું પડશે. કાર્યમાં અવરોધની સાથે અનાવશ્યક પરેશાનીઓ આવી શકે છે. ખર્ચમાં વધારો પણ થશે. સાંજનો સમય અનુકૂળ રહેશે. સકારાત્મકતા રહેશે. યાત્રા સફળ થશે અને સહયોગની પ્રાપ્તિ પણ થશે. વિવાદો સમાપ્ત થશે અને વાહન સુખની પ્રાપ્તિ થશે. કરિયર- વ્યાપારિક અડચણો સમાપ્ત થશે અને નોકરીમાં પ્રમોશનના યોગ બનશે. લવ- પ્રેમી સાથી સાથેની મજાક વિવાદ ઊભો કરી શકે છે. જીવનસાથી તરફથી સુખ પ્રાપ્ત થશે. લકી નંબર- 2-5-8 લકી કલર- મરૂન શું કરવું- ખીચડીનું દાન કરો. સવારના સમયમાં સંપત્તિથી લાભ પ્રાપ્ત થશે. નવીન કાર્યો મળશે અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. આવક બહેતર રહેશે અને સંતાન તરફથી સુખ પ્રાપ્ત થશે. કાર્ય પ્રત્યે સજાગ રહેશો. વિશેષ કાર્ય પૂર્ણ થવાથી પ્રસન્નતા રહેશે. બપોરથી સમય વિપરીત રહેશે. આ દરમિયાન સંભાળીને રહેવું પડશે. ખર્ચની અધિકતા પરેશાન કરી શકે છે. પોતાની વાત યોગ્ય રીતે રજૂ કરી શકશો નહીં. સાંજનો સમય અનુકૂળ રહેશે. કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થશે. કરિયર- વ્યાપારિક યાત્રા અને નોકરી મેળવવામાં સફળતા મળશે. નવા લાભ મળશે. લવ- પ્રેમી સાથી પ્રત્યે ગંભીર રહેશો. લગ્ન યોગ્ય વ્યક્તિઓને વૈવાહિક પ્રસ્તાવોની પ્રાપ્તિ થશે. લકી નંબર- 3-7-9 લકી કલર- સફેદ શું કરવું- પશુઓને આહાર ખવડાવો. સવારના સમયમાં નકારાત્મકતા હાવી થઈ શકે છે. કાર્યમાં મન લાગશે નહીં. આવક પણ ઓછી થશે. એલર્જી, પેટ અને ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે. બહારનું ખાવાથી બીમારી થઈ શકે છે. બપોરથી સમયમાં સુધારો થશે. નવા લાભકારી સંપર્કો બનશે. યોજનાઓ સફળ થશે. યાત્રાઓ સુખદ રહેશે. સાંજનો સમય પણ અનુકૂળ રહેશે. કાર્યમાં તેજી રહેશે. વિરોધીઓ પરાસ્ત થશે અને સહયોગની પ્રાપ્તિ થશે. યોજના અનુસાર કાર્ય કરી શકશો. સંતાન સુખ આપશે. કરિયર- વ્યાપાર ઉત્તમ રહેશે. નોકરીમાં અધિકારીઓ સહયોગ પ્રદાન કરશે. લવ- વૈવાહિક જીવનમાં પણ આનંદ રહેશે. પ્રેમમાં સુખ પ્રાપ્ત થશે. લકી નંબર- 1-3-6 લકી કલર- વાદળી શું કરવું- તેલનું દાન કરો. તળેલી વસ્તુઓ સ્વયં ખાઓ. સવારના સમયમાં આવક ઓછી થઈ શકે છે, અને પ્રયોજન સફળ થઈ શકશે નહીં. કાર્ય કરવાની ઈચ્છા રહેશે નહીં. વિવાદોનો સામનો કરવો પડી શકે છે. બપોરથી સમયમાં સુધારો થશે. માંગલિક ઉત્સવોમાં સામેલ થવાની તક પ્રાપ્ત થશે. પરિવારનો સાથ પ્રાપ્ત થશે. કાર્યો સફળ થશે અને પરિચિતો સાથે મુલાકાત થઈ શકે છે. સાંજના સમયે ખર્ચની અધિકતા રહેશે. વ્યસન કરનારાઓની મજાક બની શકે છે. સતર્ક રહો. કરિયર- વ્યાપારમાં ગતિ આવશે, અને નોકરીમાં અધિકારીઓ સંતુષ્ટ રહેશે. લવ- જો પ્રેમ વ્યક્ત કરવા જઈ રહ્યા હોવ, તો સાવધાન રહો. વૈવાહિક જીવનમાં સુખ રહેશે. વિજાતીય વ્યક્તિ પ્રત્યે આકર્ષણ વધારે રહેશે. લકી નંબર- 2-3-7 લકી કલર- લાલ શું કરવું- છત્રી, પગરખાંનું દાન કરો. સવારના સમયમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. આવકના સાધનો ઉપલબ્ધ થશે. મિત્રો સાથે મુલાકાત થશે અને સંપર્કનો લાભ પ્રાપ્ત થશે. બપોરનો સમય પણ આનંદદાયક રહેશે. કોઈ પરેશાની આવવાની શક્યતા નથી. સાધનો સરળતાથી ઉપલબ્ધ થઈ જશે. નવા લોકો મળશે. સાંજે વાહનથી કષ્ટ થઈ શકે છે. આવક બહેતર બની રહેશે અને સંતાન તરફથી ખુશીની પ્રાપ્તિ થશે. પરિવાર સાથે રહેવાનો સમય મળી શકશે. કરિયર- વ્યાપારમાં વૃદ્ધિ થશે અને નોકરીમાં સહયોગની પ્રાપ્તિ થશે. લવ- પ્રેમમાં સફળતાની પ્રાપ્તિ થશે અને વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે. લકી નંબર- 3-5-9 લકી કલર- પીળો શું કરવું- ગણેશ મંદિરમાં ભોગ ધરાવો. બધી બાજુથી સહયોગ પ્રાપ્ત થશે. સંતાન અનુકૂળ રહેશે. નવા કાર્યનો પ્રારંભ કરવાનું મન થશે. બપોરે સુગર (ડાયાબિટીસ) વધી શકે છે. હાથમાં દુખાવો થશે. આવક સારી જળવાઈ રહેશે. બગડેલા કાર્યોમાં સુધારો દેખાશે. મિત્રો સાથે મુલાકાત થશે. સાંજનો સમય અનુકૂળ રહેશે. દરેકનો સાથ પ્રાપ્ત થશે. આવકમાં વૃદ્ધિ થશે અને યોજનાઓ સફળ થશે. પરિવારમાં બધા તમારાથી પ્રસન્ન રહેશે. યાત્રા પર જવાની યોજના બની શકે છે. કરિયર- વ્યાપારમાં કમી રહેશે અને નોકરીમાં અધિકારીઓ નારાજ રહેશે. સ્વયં પર ભરોસો રાખવો પડશે. લવ- પ્રેમી સાથી તરફથી સુખ મળશે અને વૈવાહિક સાથી સહયોગ પ્રદાન કરશે. લકી નંબર- 1-3-4 લકી કલર- લીલો શું કરવું- નિર્ધનને શક્તિ મુજબ ધનનું દાન કરો. ભાગ્યનો પ્રબળ સાથ અને ધનની આવકમાં સુધારો રહેશે. કામ પૂરા થશે અને કિંમતી ધાતુ ખરીદી શકો છો. વિદેશ જનારાઓને સફળતા પ્રાપ્ત થશે. કોઈ પણ પ્રકારની પરેશાની આવવાની શક્યતા નથી. બપોરે વિશેષ સફળતા પ્રાપ્ત થશે. વિરોધીઓ નિયંત્રણમાં રહેશે અને પ્રસન્નતાદાયક સમાચાર જાણવા મળશે. સાંજે સાવધાન રહેવું પડશે. વાહન વગેરેના પ્રયોગમાં સાવધાની રાખો અને વિવાદથી દૂર રહો. સમયસર ઘરે પહોંચી જાઓ. કરિયર- વ્યાપાર ઉત્તમ રહેશે અને નોકરીમાં અધિકારીઓ સંતુષ્ટ રહેશે. લવ- વૈવાહિક જીવનમાં ખુશીઓની પ્રાપ્તિ થશે. પ્રેમમાં નારાજ સાથીને મનાવવામાં સફળતા પ્રાપ્ત થશે. લકી નંબર- 3-6-7 લકી કલર- કેસરી શું કરવું- પીપળાના વૃક્ષ પાસે ઘીનો દીવો પ્રગટાવો. દિવસના પ્રારંભમાં ચિંતા રહેશે અને ખર્ચ પણ વધારે થશે. આવકમાં સમકક્ષોથી પાછળ રહી શકો છો. આ સમય શાંતિથી પસાર કરો. બપોરથી સમયમાં સુધારો થશે. અત્યંત વ્યસ્તતા અને બહેતર આવક રહેશે. પિતા તરફથી સહયોગ પ્રાપ્ત થશે. વિચારેલા કાર્યો સમયસર પૂરા થશે. સાંજે ફરવા વગેરે જવાની તક પ્રાપ્ત થશે. સાથે જ ધાર્મિક પ્રસંગમાં સામેલ થશો. મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે. આવકમાં સુધારો રહેશે. કરિયર- વ્યાપાર સામાન્ય રહેશે અને ધન અટકી શકે છે. નોકરીમાં સ્થળાંતર (ટ્રાન્સફર) થઈ શકે છે. લવ- જીવનસાથી સાથે વિચારોમાં વિદ્રોહ રહેશે. પ્રેમી સાથી સાથે તાલમેલ ઓછો રહેશે. લકી નંબર- 1-3-6 લકી કલર- વાદળી શું કરવું- બાળકોને મીઠાઈનું દાન કરો. સવારના સમયમાં કાર્યની અધિકતા રહેશે અને આવક પણ સારી પ્રાપ્ત થશે. નવા કાર્યનું આકર્ષણ રહેશે. મિત્રો સાથે ભેટ (મુલાકાત) થશે અને પિતા સાથે વિવાદ થઈ શકે છે. બપોરે મન ઉદાસ રહેશે અને સાથીઓથી પાછળ રહી શકો છો. આવકની નબળાઈ હોઈ શકે છે. વાહનથી કષ્ટ થઈ શકે છે. સાંજથી સમયમાં સુધારો થશે. સમય પ્રસન્નતા અપાવનારો હશે અને તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. નવા કાર્યો થઈ શકે છે. કરિયર- શેરબજારના વેપારીઓને અચાનક હાનિ થઈ શકે છે. નોકરીમાં પ્રમોશનની તકો પ્રાપ્ત થશે. લવ- પ્રેમી સાથી સાથેનો વિવાદ સમાપ્ત થશે અને વૈવાહિક જીવન સુખમય રહેશે. લકી નંબર- 1-3-7 લકી કલર- વાદળી શું કરવું- કાળા તલ મિશ્રિત ભોજનનું દાન કરો.
    Click here to Read More
    Previous Article
    Make-up artist recalls getting Isha Ambani ready for Met Gala 2025: ‘She had just delivered…I was shaking’
    Next Article
    02 મેનું ટેરો રાશિફળ:મિથુન રાશિના લોકોને સોનેરી તક મળશે, કન્યા રાશિના જાતકોને આજે માનસિક અશાંતિ રહી શકે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment