Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશી ઓપનિંગ કરવા ઉતર્યો:આવતાવેંત જ ચોગ્ગો અને છગ્ગો ફટકાર્યો; ન્યૂઝીલેન્ડે ભારતને 199 રનનો ટાર્ગેટ આપ્યો

    1 day ago

    ન્યૂઝીલેન્ડે ત્રીજી T20માં ભારતને 199 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 1 ઓવરમાં 26/0 છે. ટીમ તરફથી અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી ક્રિઝ પર છે. વેલિંગ્ટનમાં ટૉસ હારતા પહેલા બેટિંગ કરવા ઉતરેલી કિવી ટીમે 20 ઓવરમાં 3 વિકેટે 198 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડે પહેલી 10 ઓવરમાં જ 100 રન બનાવી લીધા હતા. આ શરૂઆત પછી ટીમનો સ્કોર 230-240 રન સુધી પહોંચવાની આશા હતી. જોકે, ભારતીય બોલરોએ કમબેક કર્યું અને છેલ્લી 10 ઓવરમાં માત્ર 98 રન જ આપ્યા. ડેરીલ મિચેલે પોતાના T20 કરિયરની સૌથી મોટી ઇનિંગ રમી. તેણે 52 બોલ પર અણનમ 89 રન બનાવ્યા. જ્યારે, ફિન એલને 40 રનનું યોગદાન આપ્યું. ભારત તરફથી અક્ષર પટેલ, અર્શદીપ સિંહ અને નીતિશ કુમાર રેડ્ડીએ એક-એક વિકેટ લીધી.
    Click here to Read More
    Previous Article
    Every Citizen is a Milliionaire in Norway!
    Next Article
    તમિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર:પોલીસકર્મીઓ પર હુમલો કરીને ભાગ્યા; 5ની ધરપકડ, બાકીની શોધ માટે 17 ટીમો બનાવાઈ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment