Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણ રેલવે મેદાનમાં ખજુરિવાળા મેલડીમાતાજીના લાભાર્થે રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ:1988થી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, રાધિકા 11ની ટીમે ટોસ જીતીને બેટિંગ લીધી

    14 hours ago

    વઢવાણના રેલવે મેદાનમાં ખજુરિવાળા મેલડીમાતાજીના લાભાર્થે 1988થી રાત્રી પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ સતત 38મા વર્ષે આ અનોખો સેવાયજ્ઞ યોજાઈ રહ્યો છે. બુધવાર રાત્રે 10.30 કલાકે અમિત 11 અને રાધિકા 11 વચ્ચે ફાઇનલ મેચ રમાઈ રહી છે.આ ફાઇનલ મેચ જોવા માટે 10,000 થી વધુ દર્શકો ઉમટી પડવાની શક્યતા છે. વઢવાણનાપ્રાંત અધિકારીએ ટોસ ઉછાળ્યો હતો અને રાધિકા 11એ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અખિલેશના નાના ભાઈ પ્રતીકનું નિધન:ફેફસામાં લોહી જામી જવાથી કાર્ડિયાક અરેસ્ટ આવ્યો, આવતીકાલે લખનઉમાં અંતિમ સંસ્કાર
    Next Article
    ઇન્સ્ટાગ્રામ પર 'અંકિત' બની યુવતીને ફસાવી:દુષ્કર્મ આચરનાર વિધર્મી અર્બાઝ ઉર્ફે અબુની વલસાડમાં ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment