Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાહે કહ્યું-કોંગ્રેસનું આખું વંદે માતરમ ન ગાવું એ તુષ્ટિકરણ:1937માં કોંગ્રેસે જે નિર્ણય લીધો હતો, તેને મોદીએ સુધાર્યો

    10 hours ago

    ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે કહ્યું કે કોંગ્રેસનું વંદે માતરમ પૂરું ન ગાવું એ તુષ્ટિકરણ છે. તેમણે કહ્યું કે દેશની જનતા એકજૂટ થાય. આ દેશમાં તુષ્ટિકરણની રાજનીતિ નહીં ચાલે. આઝાદીના 80 વર્ષ પછી, 1937માં જે કોંગ્રેસે નિર્ણય લીધો હતો. તેને મોદીએ સુધાર્યો છે. તેનો વિરોધ દેશની જનતા સહન નહીં કરે. કોંગ્રેસના નિર્ણયની ભાજપ સખત નિંદા કરે છે. વધુ અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    સુકેશ ચંદ્રશેખરે જેલમાંથી કેજરીવાલ-સત્યેન્દ્ર જૈનને પત્ર લખ્યો:3 વધુ કૌભાંડનો પર્દાફાશ કરવાની ધમકી આપી, AAPને કૌભાંડોની ઓલવેઝ પાર્ટી ગણાવી
    Next Article
    મેટ્રો કોર્ટ બહાર યુવાનનો જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મવિલોપનનો પ્રયાસ:દાઝી જતા સારવાર માટે ખસેડાયો, ભરણપોષણના કેસની તારીખમાં આવ્યો'તો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment