Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળમાં ભાજપ 193 બેઠકો પર આગળ, 6 જીતી:મમતા અને સુવેન્દુ ભવાનીપુર કાઉન્ટિંગ સેન્ટર પહોંચ્યા; બહાર ભારે ફોર્સ તૈનાત

    1 day ago

    બંગાળની 293 બેઠકો પર મતની ગણતરી ચાલુ છે. ફાલ્ટાની એક બેઠક પર 21 મેના રોજ ફરી મતદાન થશે. વલણોમાં ભાજપને બહુમતી મળી છે. ભાજપ 193 અને ટીએમસી 88 બેઠકો પર આગળ ચાલી રહી છે. ભાજપે 6 બેઠકો જીતી છે, એક બેઠક ટીએમસીના ખાતામાં આવી છે. ભવાનીપુરમાં મમતા બેનર્જી ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારીથી લગભગ 7 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. બંને કાઉન્ટિંગ સેન્ટર પહોંચ્યા છે, બહાર ભારે ફોર્સ તૈનાત છે. હવે પરિણામ જાણો… બંગાળનો બદલાતો ચૂંટણી નકશો 11 રાજ્યોમાં ભાજપ બહુમતીમાં, 12 રાજ્યોમાં સરકારમાં સામેલ બંગાળમાં ભાજપ જીત તરફ, ગુજરાતમાં ઝાલમુરીની પાર્ટી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં ભારતીય જનતા પાર્ટી બહુમતી તરફ આગળ વધતા તેની અસર દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ જોવા મળી. નવસારીમાં વસતા બંગાળી સમાજના લોકો અને સ્થાનિક શ્રમિકોએ ભાજપના પ્રદર્શનને પરંપરાગત વાનગીઓ વહેંચીને વધાવી લીધું. સંપૂર્ણ સમાચાર માટે અહીં ક્લિક કરો.. ભાજપને આ વખતે 6% વધુ મત, 82 બેઠકો વધતી દેખાઈ રહી છે 2021ની સરખામણીમાં આ વખતે ભાજપનો વોટ શેર લગભગ 6% વધુ દેખાઈ રહ્યો છે. ચૂંટણી પંચ મુજબ, અત્યારે ભાજપને લગભગ 45% મત મળ્યા છે અને પાર્ટી ગત વખત કરતાં 82 બેઠકો વધુ મેળવી રહી છે. ભાજપ કાર્યકર્તાઓના જશ્નની 3 તસવીરો… આસામ, તમિલનાડુ, કેરલમ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો જાણવા માટે અહીં ક્લિક કરો બંગાળ ચૂંટણી પરિણામ સંબંધિત પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    ફિલ્મો બાદ વિજય હવે તમિલનાડુનો 'થલાપતિ':સુપરસ્ટારની જીત પર બોલિવૂડ અને સાઉથ સ્ટાર્સે અભિનંદન પાઠવ્યા; પહેલી જ ચૂંટણીમાં બહુમતીની નજીક
    Next Article
    5 રાજ્યોમાં ચૂંટણી પરિણામો, 15 મોમેન્ટ્સ:ચેન્નઈમાં વિજયના પરિવારનો ડાન્સ, સીટી સાથે જશ્ન મનાવ્યો; બંગાળમાં BJPએ ઝાલમુરી વહેંચી ઉજવણી કરી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment