Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોલકાતાએ બેંગલુરુને 193 રનનો ટાર્ગેટ આપ્યો:અંગક્રિશની જોરદાર ફિફ્ટી, રિંકુએ નોટઆઉટ 49 રન બનાવ્યા; RCBના 3 બોલર્સે 1-1 વિકેટ લીધી

    23 hours ago

    IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 193 રનનો ટાર્ગેટ આપ્યો છે. બેંગલુરુએ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતાએ 20 ઓવરમાં 4 વિકેટે 192 રન બનાવ્યા છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): જેકબ બેથેલ, વિરાટ કોહલી, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, વેંકટેશ અય્યર, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, રાસિખ સલામ ડાર, જેકબ ડફી અને જોશ હેઝલવુડ. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: દેવદત્ત પડિકલ, જોર્ડન કોક્સ, મંગેશ યાદવ, રોમારિયો શેફર્ડ, સ્વપ્નિલ સિંહ. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), ફિન એલન, કેમરૂન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), રોવમેન પોવેલ, મનીષ પાંડે, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, અનુકુલ રોય, વૈભવ અરોરા અને કાર્તિક ત્યાગી. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: સૌરભ દુબે, રમણદીપ સિંહ, તેજસ્વી દહિયા, નવદીપ સૈની, ટિમ સીફર્ટ.
    Click here to Read More
    Previous Article
    CBI Director gets another extension day after Rahul Gandhi records dissent
    Next Article
    Vapi Wild Incident In AC | AC માંથી 3 સાપ નીકળતા પરિવાર ફફડી ઉઠ્યો | Snake | Rescue | News

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment