Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ રસ્તા પર 19 પાર્ટી:સંસદથી ચૂંટણી પંચ મુખ્યાલય સુધી માર્ચ કરશે; આરોપ- CEC સરકારની કઠપૂતળી, SIRમાં 13 કરોડ નામ કાપ્યાં

    23 hours ago

    સ્પેશલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના વિરોધ અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને 19 વિપક્ષી દળો દિલ્હીમાં ચૂંટણી પંચનો ઘેરાવ કરશે. INDIA બ્લોકના વિપક્ષી સાંસદો દિલ્હીમાં 'સેવ ડેમોક્રેસી માર્ચ' કાઢશે. તેઓ સંસદથી ચૂંટણી પંચ (ECI)ના મુખ્યાલય સુધી લગભગ 3 કિમી પગપાળા જશે. મલ્લિકાર્જુન ખડગેએ એક દિવસ પહેલાં X પર લખ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીની 3 માંગણીઓ નોન-નેગોશિયેબલ છે. પહેલી- જ્ઞાનેશ કુમારનું રાજીનામું, બીજી- SIR રદ કરવું, ત્રીજી- બેલેટ પેપર પર ચૂંટણી કરાવવી. ખડગેએ આરોપ લગાવ્યો છે કે SIRના કારણે 13 કરોડ મતદારોનાં નામ કાપવામાં આવ્યાં છે. આ પહેલાં 11 ઑગસ્ટ 2025ના રોજ INDIA ગઠબંધનના સાંસદોએ સંસદ ભવનથી ચૂંટણી પંચની કચેરી સુધી માર્ચ કાઢ્યો હતો. તેમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, શરદ પવાર સહિત 25 વિપક્ષી દળો સામેલ થયા હતા.
    Click here to Read More
    Previous Article
    યૂપીના 3 જિલ્લાઓમાં કરા પડ્યા, લખનઉમાં મંદિરો ડૂબ્યાં:બિહારમાં પૂરને કારણે 8 લાખ લોકો અસરગ્રસ્ત; એમપી-બિહાર સહિત 9 રાજ્યોમાં વરસાદની આગાહી
    Next Article
    "Unacceptable": India On Sailor Injured In Russia Attack On Ship In Black Sea

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment