Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંડર-19 એશિયા કપ: પાકિસ્તાન સામે ભારત મુશ્કેલીમાં:પાંચમી વિકેટ ગુમાવી; વીરેન્દ્ર સેહવાગનો પુત્ર આર્યવીર પછી દ્રવિડનો પુત્ર અન્વય પણ સસ્તામાં આઉટ; ઈન્ડિયાનો સ્કોર 86/5

    16 hours ago

    અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાન વિરુદ્ધ 4 વિકેટ ગુમાવી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 86/5 છે. ટીમ તરફથી મનલ ચૌહાણ અને અર્જુન રાજપૂત ક્રિઝ પર છે. પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડનો પુત્ર અન્વય દ્રવિડ 10 રન બનાવીને આઉટ થયો. તેની પહેલાં, આર્યવીર સેહવાગ 22 રન બનાવીને આઉટ થયો. આના પહેલા ભારતે કેપ્ટન લક્ષ્ય રાયચંદાની, વીકે વિનીત, યશવર્ધન ચૌહાણની વિકેટ ગુમાવી હતી. ઓમાનના અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહ્યું છે. બંને ટીમની પ્લેઇંગ-11: ભારત અંડર-19: લક્ષ્ય રાયચંદાની (કેપ્ટન), આર્યવીર સેહવાગ, અન્વય દ્રવિડ (વિકેટકીપર), અર્જુન રાજપૂત, ઈશાન સૂદ, કાવ્ય પટેલ, મનલ ચૌહાણ, મોહિત ઉલ્વા, યશવીર ગૌડ, વીકે વિનીથ, યશવર્ધન સિંહ ચૌહાણ. પાકિસ્તાન અંડર-19: ઉસ્માન ખાન, જહાંગીર બિલાલ, અબ્દુલ કાદિર, અહમદ હુસૈન, અલી રઝા, હમઝા ઝાહૂર (વિકેટકીપર), હસનૈન અબ્બાસ ડાર, મોહમ્મદ સૈયમ, ફરહાન યુસુફ (કેપ્ટન), નિકાબ શફીક, રિઝવાનુલ્લાહ.
    Click here to Read More
    Previous Article
    Delivery Agent Wins Hearts Online After Fixing Rangoli He Accidentally Ruined, Internet Calls It "Sweet"
    Next Article
    ‘મુઝે તુમસે મોહબ્બત હૈ, મગર મૈં કહ નહીં સકતા':ગીત સાંભળતાં જ રડી પડ્યો સલમાન ખાન, મોહિત ચૌહાણે એક્ટરને પિતા સલીમ ખાનની યાદ અપાવી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment