Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદ બાદ ફરી મેચ શરૂ, હવે 19-19 ઓવરની મેચ રમાશે:માર્શની 'હાર્શ' સેન્ચૂરીથી લખનઉને હાશકારો, બેંગલુરુના બોલર્સની બરાબરની ધોલાઈ કરી

    2 days ago

    IPLમાં ગુરુવારે લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મેચ રમાઈ રહી છે. ગુરુવારે ઇકાના સ્ટેડિયમમાં બેંગલુરુએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. વરસાદના કારણે ઓવરોમાં કાપ મૂકવામાં આવ્યો છે અને હવે આ મેચ 19-19 ઓવરની રમાઈ રહી છે. બંને ટીમોની પ્લેઈંગ-XI: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ: જેકબ બેથેલ, વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, રાસિખ સલામ, જોશ હેઝલવુડ. લખનઉ સુપર જાયન્ટ્સ: મિચેલ માર્શ, અર્શિન કુલકર્ણી, નિકોલસ પૂરન, એડન માર્કરામ, રિષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), અક્ષત રઘુવંશી, હિંમત સિંહ, શાહબાઝ અહમદ, દિગ્વેશે સિંહ રાઠી, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ.
    Click here to Read More
    Previous Article
    Uttarakhand’s Rudranath Temple is set to reopen; here’s everything you need to know
    Next Article
    08 મેનું અંકફળ:અંક 3ના જાતકોને મહેનતનું ફળ ચોક્કસથી મળશે, અંક 9ના લોકોના કામની આજે પ્રશંસા થશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment