Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ન્યૂઝીલેન્ડે ભારતને 186 રનનો ટાર્ગેટ આપ્યો:પહેલી વન-ડેમાં અર્શદીપ સિંહે 4 વિકેટ ઝડપી; ગુરનૂરને 3, કંબોજને 2 વિકેટ મળી

    1 day ago

    ન્યૂઝીલેન્ડે ભારતને પહેલી વન-ડેમાં 186 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઑકલેન્ડના ઇડન પાર્કમાં કિવી ટીમ 40.2 ઓવરમાં 185 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. ટિમ સેફર્ટે સૌથી વધુ 43 બોલ પર 38 રન બનાવ્યા. તેમજ, ભારત તરફથી અર્શદીપ સિંહ સૌથી સફળ બોલર રહ્યો. તેણે 4 વિકેટ ઝડપી. આ પહેલાં, ભારતે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. વરસાદના કારણે મુકાબલો નિર્ધારિત સમયથી 10 મિનિટ મોડો ભારતીય સમયાનુસાર સવારે 7:40 વાગ્યે શરૂ થયો.
    Click here to Read More
    Previous Article
    दूरदर्शन की रामायण के लक्ष्मण ने बताई 4000 करोड़ की रामायण की सबसे बड़ी कमी, बोले- फिल्म की रीढ़ थी लेकिन निराश किया
    Next Article
    મુંબઈમાં 'રામાયણ'નું ગ્રાન્ડ સ્ક્રીનિંગ:આલિયા પતિ રણબીરને સપોર્ટ કરવા પહોંચી, રવિ દુબે સની દેઓલને પગે લાગ્યો; જુઓ PHOTOS

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment