Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળમાં ભાજપ 186 બેઠકો પર આગળ, 14 પર જીત:મમતા અને સુવેન્દુ ભવાનીપુર કાઉન્ટિંગ સેન્ટર પહોંચ્યા; બહાર ભારે ફોર્સ તૈનાત

    23 hours ago

    બંગાળની 293 બેઠકો પર મતની ગણતરી ચાલુ છે. ફાલ્ટાની એક બેઠક પર 21 મેના રોજ ફરી મતદાન થશે. વલણોમાં ભાજપને બહુમતી મળી છે. ભાજપ 186 અને ટીએમસી 82 બેઠકો પર આગળ ચાલી રહી છે. ભાજપે 14 બેઠકો જીતી છે, 5 બેઠક ટીએમસીના ખાતામાં આવી છે. ભવાનીપુરમાં મમતા બેનર્જી ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારીથી આગળ ચાલી રહ્યા છે. બંને કાઉન્ટિંગ સેન્ટર પહોંચ્યા છે, બહાર ભારે ફોર્સ તૈનાત છે. હવે પરિણામ જાણો… બંગાળનો બદલાતો ચૂંટણી નકશો 11 રાજ્યોમાં ભાજપ બહુમતીમાં, 12 રાજ્યોમાં સરકારમાં સામેલ બંગાળમાં ભાજપ જીત તરફ, ગુજરાતમાં ઝાલમુરીની પાર્ટી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં ભારતીય જનતા પાર્ટી બહુમતી તરફ આગળ વધતા તેની અસર દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ જોવા મળી. નવસારીમાં વસતા બંગાળી સમાજના લોકો અને સ્થાનિક શ્રમિકોએ ભાજપના પ્રદર્શનને પરંપરાગત વાનગીઓ વહેંચીને વધાવી લીધું. સંપૂર્ણ સમાચાર માટે અહીં ક્લિક કરો.. ભાજપ કાર્યકર્તાઓના જશ્નની 3 તસવીરો… આસામ, તમિલનાડુ, કેરલમ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો જાણવા માટે અહીં ક્લિક કરો બંગાળ ચૂંટણી પરિણામ સંબંધિત પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    West Bengal Election Results 2026: बंगाल में AIMIM को लगा तगड़ा झटका, Owaisi भी खा गए चकमा! TMC | BJP
    Next Article
    5 રાજ્યોમાં ચૂંટણી પરિણામો, 16 મોમેન્ટ્સ:કોલકાતામાં BJP ઓફિસ પર માછલી-ભાત અને ઝાલમુરીની પાર્ટી, ચેન્નઈમાં વિજયના પરિવારનો ડાન્સ વાઈરલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment