Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં 18 વર્ષથી ફરાર હીરા ચોરીનો આરોપી પકડાયો:મુંબઈથી LCBએ રૂ. 21.74 લાખના કાચા હીરાની ચોરીના કેસમાં ઝડપ્યો

    1 day ago

    વલસાડ પોલીસે 18 વર્ષથી ફરાર હીરા ચોરીના આરોપીને મુંબઈથી ઝડપી પાડ્યો છે. વલસાડ શહેર પોલીસ સ્ટેશનમાં રૂ. 21,74,993ના કાચા હીરાની ચોરીનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને આ સફળતા મળી છે. આરોપી છેલ્લા 18 વર્ષથી પોલીસ પકડથી દૂર રહી નાસતો ફરતો હતો. તેને શોધવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી. LCBની ટીમે તપાસના આધારે મહારાષ્ટ્રના મુંબઈ પહોંચીને તેને પકડ્યો હતો. લાંબા સમયથી પેન્ડિંગ આ ચોરીના કેસમાં આરોપી પકડાતા પોલીસને સફળતા મળી છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીના રાજમાતા વિજય કુંવરબાનું મુંબઈમાં નિધન:97 વર્ષની ઉંમરે અંતિમશ્વાસ લીધા, આવતીકાલે સવારે 10 વાગ્યે અંતિમયાત્રા
    Next Article
    દાંતી ગામે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રક્તદાન શિબિર યોજાઈ:જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપવા સેવાભાવી લોકો આગળ આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment