Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉત્તરાખંડના ચમોલીમાં ટનલમાં પાણી ભરાયું, 18 મજૂરો ફસાયા:કાશીમાં ઘાટ ડૂબ્યા, અંતિમ સંસ્કાર માટે કલાકો સુધી રાહ; 15 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

    2 days ago

    ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે ચમોલીમાં એક ટનલમાં અચાનક પાણી ભરાઈ ગયું. ટનલમાં કામ કરી રહેલા 18 મજૂરો અંદર ફસાઈ ગયા. સાત મજૂરોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશના બનારસમાં ઘાટોની સીડીઓ સુધી પાણી પહોંચી ગયું છે. હરિશ્ચંદ્ર ઘાટ પર શવદાહ સ્થળ ડૂબી ગયું છે. ઘાટની ઉપરની સીડીઓ પર ચિતાઓ સળગાવવામાં આવી રહી છે. લોકોને શવના અંતિમ સંસ્કાર માટે 2થી 3 કલાક સુધી રાહ જોવી પડી રહી છે. ઉન્નાવમાં રસ્તા પર હોડી ચલાવવી પડી. બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાને કારણે બુધવારે 20 રાજ્યોમાં સારો વરસાદ થયો. આગામી 4 દિવસ સુધી મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે. દહેરાદૂન-મસૂરી માર્ગ પર લેન્ડસ્લાઈડના કારણે કાટમાળ રસ્તા પર આવી પડ્યો. રાજ્યના 9 જિલ્લામાં 67 રસ્તાઓ બંધ છે. હિમાચલ પ્રદેશમાં વરસાદથી 204 રસ્તાઓ બંધ છે. સેટેલાઇટ મેપમાં જુઓ ચોમાસાના વાદળોની સ્થિતિ દેશભરમાંથી હવામાનની તસવીરો
    Click here to Read More
    Previous Article
    'સવારે મારી આંખ ન ખુલે તો સારું...':6 નૌસૈનિકોએ દરિયામાં કૂદવાનો પ્રયાસ કર્યો; 9 મહિનાથી સમુદ્રમાં અટવાયેલા 5,000 અમેરિકી સૈનિકો સાથે શું થઈ રહ્યું છે?
    Next Article
    શ્રમ અદાલતમાં ફેમિલી કોર્ટ શરૂ કરવાનો વિરોધ:સુરતના વકીલો અચોક્કસ મુદતની હડતાળ પર, 17 ઓગસ્ટથી કામકાજ બંધ રાખવાનો નિર્ણય

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment