Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવે પહેલી જ ઓવરથી ધબધબાટી બોલાવી:સૂર્યવંશી અને જયસ્વાલે મેટ હેનરીની ઓવરમાં 18 રન ફટકાર્યા; રાજસ્થાનને 128 રનનો ટાર્ગેટ

    1 day ago

    IPLની ત્રીજી મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 127 રન પર સમેટી દીધું. ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં RRના કેપ્ટન રિયાન પરાગે ટૉસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. ચેન્નઈ તરફથી જેમી ઓવરટન ટૉપ સ્કોરર રહ્યો, તેણે 43 રન બનાવ્યા. ડેબ્યૂ મેચમાં કાર્તિક શર્માએ 18 અને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઉતરેલા સરફરાઝ ખાને 17 રન બનાવ્યા. બાકીનો કોઈ પણ બેટર 10 રન સુધી પણ પહોંચી શક્યો નહીં. રાજસ્થાન માટે 17 વર્ષ બાદ IPL રમી રહેલા રવીન્દ્ર જાડેજાએ 2 વિકેટ ઝડપી. જોફ્રા આર્ચર અને નાન્દ્રે બર્ગરને પણ 2-2 વિકેટ મળી. સંદીપ શર્મા, રવિ બિશ્નોઈ અને ડેબ્યૂ કરી રહેલા બ્રિજેશ શર્માએ 1-1 વિકેટ ઝડપી. બન્ને ટીમની પ્લઇંગ-11: રાજસ્થાન રોયલ્સ (RR): રિયાન પરાગ (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, સંદીપ શર્મા, રવિ બિશ્નોઈ અને બ્રિજેશ શર્મા. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), આયુષ મ્હાત્રે, મેટ શોર્ટ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવરટન, નૂર અહમદ, મેટ હેનરી, અંશુલ કંબોજ અને ખલીલ અહમદ.
    Click here to Read More
    Previous Article
    IPL 2026 RR vs CSK LIVE Cricket Score: Jaiswal-Sooryavanshi put on 50-run stand for Rajasthan vs Chennai at Guwahati
    Next Article
    ઈરાને કહ્યું- પાકિસ્તાનના મધ્યસ્થીના પ્રયાસો એકતરફી:અમે સામેલ નથી, અમેરિકા સાથે વાતચીત નહીં; સ્પેનનું એરસ્પેસ અમેરિકા માટે બંધ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment