Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ દિવસના નીચલા સ્તરથી 1,773 પોઈન્ટ વધીને બંધ:73,320 પર પહોંચ્યો; IT અને રિયલ્ટી શેરોમાં સૌથી વધુ ખરીદી

    2 days ago

    આજે 2 એપ્રિલે શેરબજારમાં 1,600 પોઈન્ટ રિકવરી થઈ. સેન્સેક્સ હાલમાં 73,100 પર ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યો છે. આ પહેલા તે 71,545ના નીચલા સ્તર પર પહોંચ્યો હતો. નિફ્ટી પણ 22,670 પર ટ્રેડિંગ કરી રહ્યો છે. અગાઉ, તે 22,182ના નીચલા સ્તર પર પહોંચ્યો હતો. આજે બેંકિંગ, મેટલ અને ફાર્માસ્યુટિકલ શેરોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે IT શેરોમાં તેજી જોવા મળી રહી છે. બજાર ઘટવાના 3 મોટા કારણો… એશિયન બજારમાં પણ ઘટાડો અમેરિકી બજારમાં 1 એપ્રિલે તેજી રહી ક્રૂડ 5% વધીને 106 ડોલર પ્રતિ બેરલ પર આવ્યું આજે ક્રૂડ ઓઇલ લગભગ 5% ઉપર છે. તે 106 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. 28 ફેબ્રુઆરીએ ઈરાન યુદ્ધ શરૂ થતા પહેલા ક્રૂડ ઓઇલના ભાવ 70 ડોલર પ્રતિ બેરલની આસપાસ હતા. ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી આ પહેલા ગઈકાલે એટલે કે 1 એપ્રિલે બજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 1,187 પોઈન્ટ (1.65%) ની તેજી સાથે 73,134 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 348 પોઈન્ટ (1.56%) નો વધારો રહ્યો, તે 22,679 ના સ્તરે બંધ થયો.
    Click here to Read More
    Previous Article
    Amit Shah LIVE :Assam से Amit Shah की हुंकार | BJP | Congress | Assam Assembly Election
    Next Article
    ગાંધીનગરના ડભોડામાં શ્રદ્ધાનું ઘોડાપૂર:દાદાને 2500 તેલના ડબ્બાનો મહાઅભિષેક કરાયો, 151 કિલોની કેક કાપી હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment