Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેથેલ-ડકેટની ભારત સામે સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ:બંને ફિફટી ફટકારીને રમી રહ્યા છે, ભારત સામે ઇંગ્લેન્ડનો સ્કોર 175/0

    4 दिन पहले

    ભારત સામે ત્રીજી વનડેમાં ઇંગ્લેન્ડે ઝડપી શરૂઆત કરી છે. ટીમે 28 ઓવરના અંતે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 175 રન બનાવી લીધા છે. જેકબ બેથેલ અને બેન ડકેટે પોતાની ફિફટી પૂરી કરી લીધી છે અને બંને વચ્ચે 150+ રનની પાર્ટનરશીપ થઈ ચૂકી છે. લોર્ડ્સમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. આ મેચમાં ભારતીય ટીમ ત્રણ ફેરફારો સાથે મેદાનમાં ઉતરી છે. ઇજાના કારણે જસપ્રિત બુમરાહ રમી રહ્યો નથી, જ્યારે કે.એલ. રાહુલ, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવને પ્લેઇંગ-11માં તક આપવામાં આવી છે. બંને ટીમો સિરીઝમાં 1-1ની બરાબરી પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, ઇશાન કિશન, શ્રેયસ અય્યર, કે.એલ. રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, ગુરનૂર બ્રાર, પ્રિન્સ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇંગ્લેન્ડ (ENG): બેન ડકેટ, જેકબ બેથેલ, જો રૂટ, હેરી બ્રૂક (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સેમ કરન, વિલ જેક્સ, ગસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, જોશ ટંગ.
    Click here to Read More
    Previous Article
    IND vs ENG 3rd ODI Live Score: Prasidh Krishna picks Jacob Bethell; England are one down vs India at London
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:2 ઈંચ વરસાદમાં જળબંબાકાર થતા પાણીમાં બેસી વિરોધ, 11 માસની બાળકી કાનની બુટ્ટી ગળી જતા દોડધામ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment