Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફુલસરમાંથી જુગાર રમતી છ મહિલા ઝડપાઈ:પોલીસે રોકડ 17.460 તેમજ જુગાર સાહિત્ય કબ્જે કરી, છ સામે ગુનો દાખલ કર્યો

    1 day ago

    ભાવનગરના બોરતળાવ પોલીસ મથકના સ્ટાફે મળેલી બાતમીના આધારે ફુલસર વિસ્તારમાં દરોડો પાડી જાહેર જગ્યામાં જુગાર રમતી છ મહિલાઓને રોકડ રકમ તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી લીધી હતી. પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફુલસર વિસ્તારમાં જુગાર રમતી 6 મહિલા ઝડપાઈ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બોરતળાવ પોલીસની ટીમને ફુલસર વિસ્તારમાં આવેલી આણંદજી પાર્ક સોસાયટી-1ની ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ઘટનાસ્થળે રેઇડ કરી ગોળકુંડાળું વળીને હાર-જીતનો હાથકાપનો જુગાર રમતી છ મહિલાઓને રંગેહાથ પકડી પાડી હતી. 17,460ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય જપ્ત પોલીસે આ તમામ 6 મહિલાઓની અટકાયત કરી તેમના કબજામાંથી કુલ રૂ. 17,460ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય જપ્ત કર્યું હતું. આ સફળ કામગીરી બાદ બોરતળાવ પોલીસે તમામ છ મહિલાઓ વિરુદ્ધ જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Viral video: Railway cops drag Agra station officer out after public fight
    Next Article
    Inside Akansha Ranjan-Sharan Sharma reception: Alia Bhatt, Bobby Deol, Jackie Shroff attend

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment