Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતે 170 રનમાં 5 વિકેટ ગુમાવી:સેમસન 33 બોલમાં 67 રન ફટકારીને આઉટ, અભિષેક-તિલક-ઈશાન અને અક્ષર પણ પેવેલિયન પરત ફર્યા

    4 days ago

    ન્યૂઝીલેન્ડે પહેલી T20I મેચમાં ભારતને 226 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 15 ઓવરમાં 171/5 છે. ટીમ તરફથી શ્રેયસ અય્યર અને નીતિશ કુમાર રેડ્ડી ક્રિઝ પર છે ન્યૂઝીલેન્ડે T20 ઇન્ટરનેશનલમાં ભારત સામેના પોતાના સૌથી મોટા સ્કોરની બરાબરી કરી લીધી છે. કિવી ટીમે ક્રાઇસ્ટચર્ચમાં રમાઈ રહેલી સિરીઝની પહેલી મેચમાં 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 225 રન બનાવ્યા. ગ્લેન ફિલિપ્સે 40 બોલ પર નોટઆઉટ 82 રન બનાવ્યા. ભારત માટે મયંક યાદવ, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહે 1-1 વિકેટ લીધી. એક બેટર રન આઉટ થયો. આ વર્ષે જાન્યુઆરીમાં બનાવેલા રેકોર્ડની બરાબરી ન્યૂઝીલેન્ડે આ વર્ષે જાન્યુઆરીમાં તિરુવનંતપુરમમાં રમાયેલી મેચમાં ભારત સામે 225 રન બનાવ્યા હતા. આ ન્યૂઝીલેન્ડનો ટીમ ઈન્ડિયા સામે અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર હતો. આજે ન્યૂઝીલેન્ડે આ સ્કોરની બરાબરી કરી લીધી છે. મેચના અપડેટ્સ જોવા માટે નીચે LIVE બ્લોગ જુઓ...
    Click here to Read More
    Previous Article
    2300000000000.. Meta पर लगा इतिहास का सबसे बड़ा जुर्माना, जानें वजह
    Next Article
    સેન્સેક્સ 460 પોઈન્ટ ઘટીને 73,249 પર બંધ:નિફ્ટી પણ 124 પોઈન્ટ ઘટ્યો, મીડિયા અને IT શેરોમાં વધુ વેચવાલી રહી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment