Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોલકાતાના ચોરબાગાન દુર્ગા પંડાલમાં નાસભાગ, 17નાં મોત:40થી વધુ ઘાયલ; સ્ટ્રક્ચર તૂટવાની આશંકા; 91 વર્ષથી પંડાલ યોજાઈ રહ્યો છે

    9 hours ago

    પશ્ચિમ બંગાળના કોલકાતામાં ચોરબાગાનના દુર્ગા પંડાલમાં શનિવારે રાત્રે નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 17 લોકોનાં મોત થયાં છે. મૃત્યુ પામેલા 17 લોકોમાં 3 પુરુષો, એક બાળક અને 13 મહિલાઓ સામેલ છે. જોકે, કોલકાતા મેડિકલ કોલેજના સૂત્રોના જણાવ્યા મુજબ, આ દુર્ઘટનામાં 20 લોકોનાં મોત થયાની આશંકા છે. દુર્ઘટનામાં 40થી વધુ લોકો ઘાયલ થયા છે. બંગાળ સરકારે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 18003455678 શરૂ કર્યો છે. ઘાયલોની સંખ્યા હજુ વધવાની આશંકા છે. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, દુર્ગા પંડાલનો એક ભાગ ધરાશાયી થવાને કારણે નાસભાગ મચી હતી. ઘટના સાથે જોડાયેલી તસવીરો…
    Click here to Read More
    Previous Article
    વરસાદના કારણે ભારત-વેસ્ટ ઇન્ડીઝ પાંચમી T20 રદ:સિરીઝ 2-2થી બરાબર; 4 વર્ષ પછી ઘરઆંગણે સિરીઝ ન જીતી શકી ટીમ ઈન્ડિયા
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:મંડાલી પ્રાથમિક શાળામાં નવરાત્રી પર્વની ઉજવણી કરાઈ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment