Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મયંક યાદવની પેસ સામે કિવી ઓપનર ટકી ના શક્યો:ટિમ સેફર્ટને આઉટ કરીને પેવેલિયન ભેગો કર્યો; અગાઉ અર્શદીપ-ભુવનેશ્વરે 17-17 રન આપ્યા હતા

    14 hours ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ T20 મેચની સિરીઝની પહેલી મેચ ક્રાઈસ્ટચર્ચના હેગ્લે ઓવલમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર 7 ઓવરમાં 72/1 છે. ટીમ તરફથી ફિન એલન અને ડેરીલ મિચેલ ક્રિઝ પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને મયંક યાદવ. ન્યૂઝીલેન્ડ (NZ): ફિન એલન, ટિમ સીફર્ટ (વિકેટકીપર), ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, બેવોન જેકબ્સ, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, એડમ મિલ્ને, મેટ હેનરી અને લોકી ફર્ગ્યુસન.
    Click here to Read More
    Previous Article
    France Protest: फ्रांस में Curfews के बीच Indian Embassy ने जारी की Advisory, सतर्क रहने की दी सलाह
    Next Article
    ફાયરિંગ બાદ ટાઇગર શ્રોફની સુરક્ષા વધારાઈ:સલમાન-શાહરુખ પાસે Y+ કેટેગરીનું કવર, જાણો સેલેબ્સને કઈ સુરક્ષા મળી છે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment