Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈએ બેંગલુરુને 167 રનનો ટાર્ગેટ આપ્યો:તિલકની ફિફટી, નમને 47 રન બનાવ્યા; ભુવનેશ્વરે 4 વિકેટ ઝડપી

    21 hours ago

    IPLમાં મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 167 રનનો ટાર્ગેટ આપ્યો છે. બેંગલુરુએ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈએ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 166 રન બનાવ્યા છે. બંને ટીમની પ્લેઇંગ-11 મુંબઈ ઈન્ડિયન્સ (MI): રોહિત શર્મા, રાયન રિકલટન (વિકેટકીપર), નમન ધીર, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, વિલ જેક્સ, રાજ બાવા, કોર્બિન બોશ, દીપક ચાહર, જસપ્રિત બુમરાહ, એ.એમ. ગઝનફર. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, જેકોબ બેથેલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટીમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, રસિખ સલામ ડાર.
    Click here to Read More
    Previous Article
    UP Cabinet Expansion: SP से BJP में आए Manoj Pandey को बनाया मंत्री, Akhilesh-Rahul के साथ हुआ खेला!
    Next Article
    પીએમ મોદી થોડીવારમાં જામનગર પહોંચશે:સ્વાગત માટે વિશાળ જનમેદની ઉમટી, સભાસ્થળે કીર્તિદાને રમઝટ બોલાવી; શીખ આગેવાને કહ્યું - 'બંગાળ બાદ હવે પંજાબનો વારો'

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment