Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લખનઉએ ગુજરાતને 165 રનનો ટાર્ગેટ આપ્યો:કેપ્ટન ગિલે સીઝનની બીજી ફિફ્ટી ફટકારી, જોસ બટલર સાથે 70+ રનની પાર્ટનરશીપ થઈ

    20 hours ago

    લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ દિવસની પ્રથમ IPL મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)ને 165 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઇકાના સ્ટેડિયમમાં ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી. લખનઉએ 20 ઓવરમાં 8 વિકેટે 164 રન બનાવ્યા. જવાબમાં ગુજરાત તરફથી કેપ્ટન શુભમન ગિલ અને જોસ બટલર ક્રિઝ પર છે. LSG તરફથી એડન માર્કરમે સૌથી વધુ 30 રન બનાવ્યા. ગુજરાત તરફથી પ્રસિદ્ધ ક્રિષ્નાએ 4 વિકેટ ઝડપી. અશોક શર્માને 2 વિકેટ મળી. મોહમ્મદ સિરાજ અને કાગીસો રબાડાના ખાતામાં એક-એક વિકેટ આવી.
    Click here to Read More
    Previous Article
    PM Awas houses on forest land: Centre tells SC about safeguards, duties under FRA
    Next Article
    Ayush Shetty defeated 21-8, 21-10 by Shi Yuqi after a sensational week at BAC

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment