Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 160 પોઈન્ટ ઘટીને 75,237 પર બંધ:નિફ્ટીમાં પણ 46 પોઈન્ટનો ઘટાડો, 23,643ના સ્તરે પહોંચ્યો

    14 hours ago

    શેરબજારમાં આજે એટલે કે 15 મેના રોજ ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 160 પોઈન્ટ ઘટીને 75,237ના સ્તરે બંધ થયો. નિફ્ટીમાં પણ 46 પોઈન્ટનો ઘટાડો થયો, તે 23,643ના સ્તરે પહોંચ્યો છે. એશિયન બજારોમાં પણ ઘટાડો ગઈકાલે અમેરિકી બજારોમાં તેજી રહી ગઈકાલે વિદેશી રોકાણકારોએ ₹188 કરોડના શેર ખરીદ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે સેન્સેક્સ 790 પોઈન્ટ વધીને બંધ થયો હતો આ પહેલા શેરબજારમાં ગુરુવાર, 14 મેના રોજ તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 790 પોઈન્ટ (1.06%) ના ઉછાળા સાથે 75,399 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 277 પોઈન્ટ (1.18%)નો વધારો જોવા મળ્યો હતો, તે 23,690 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    Dhar Bhojshala Verdict LIVE : हाईकोर्ट ने धार भोजशाला को माना मंदिर, मुस्लिम पक्ष को झचका | MP News
    Next Article
    ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લો પર આવ્યો:1 ડોલરની કિંમત ₹96.14, ડિસેમ્બર-2025માં પહેલીવાર 90ને પાર ગયો હતો; મોંઘવારી વધવાનો ખતરો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment