Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના 16 વોર્ડનાં 400 વિસ્તારોમાં 16થી 21 સપ્ટેમ્બર પાણીકાપ:નર્મદાની મુખ્ય પાઈપલાઈનના મેન્ટેનન્સને લઈ ભરચોમાસે શહેરીજનો 6 દિવસ તરસ્યા રહેશે, જુઓ સંપૂર્ણ લિસ્ટ

    7 hours ago

    રાજકોટ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા 16 થી 21 સપ્ટેમ્બર સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં 6 દિવસીય પાણીકાપની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ (GWIL) દ્વારા નર્મદા પાઈપલાઈન આધારિત પમ્પિંગ સ્ટેશનો (NC-32, 33 અને 34) પર 18 થી 20 સપ્ટેમ્બર દરમિયાન મેઈન્ટેનન્સ હાથ ધરાશે. આ ઉપરાંત, આજી ફિલ્ટર પ્લાન્ટથી ગ્રીનલેન્ડ પમ્પિંગ સ્ટેશન જતી પાઈપલાઈનમાં લીકેજના રિપેરિંગ કામને કારણે શહેરમાં પાણીનો પુરવઠો ખોરવાશે, જેનાથી 16 વોર્ડના 400થી વધુ વિસ્તારોને અસર થશે.
    Click here to Read More
    Previous Article
    'અમે બંધારણના રક્ષક છીએ, ખાખીના જોરે ડરાવી નહીં શકાય':વક્ફ બોર્ડ અધ્યક્ષની પોલીસ ફરિયાદ સામે સુરતમાં કોંગ્રેસના ઉધનાવાલા અને સાયકલવાલાનો લલકાર
    Next Article
    Ahmedabad Food Deparmtment | અમદાવાદમાં હોસ્ટેલ-મેસની કેન્ટીનોમાં ફૂડ વિભાગનું ચેકિંગ | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment