Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેલિંગ્ટન ટેસ્ટના બીજા દિવસે ભારતનો સ્કોર 159/1:રાહુલ અને યશસ્વીએ ફિફ્ટી ફટકારી, ન્યૂઝીલેન્ડ 368 રનમાં ઓલઆઉટ

    18 hours ago

    ભારતે વેલિંગ્ટન ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે મજબૂત શરૂઆત કરી છે. તેણે શુક્રવારે સ્ટમ્પ્સ સુધી પ્રથમ ઇનિંગ્સમાં એક વિકેટે 159 રન બનાવી લીધા છે. કેએલ રાહુલે (અણનમ 52 રન) કિવીઝ સામે પહેલી ફિફ્ટી ફટકારી છે. જ્યારે, યશસ્વી જયસ્વાલ 85 રન બનાવીને આઉટ થયો. બંનેએ 130 રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરી. ન્યૂઝીલેન્ડ પ્રથમ ઇનિંગ્સમાં 368 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. હેનરી નિકોલ્સ 335 બોલમાં 175 રન બનાવીને અણનમ રહ્યો. ગ્લેન ફિલિપ્સે 118 રન બનાવ્યા. બંને વચ્ચે 216 રનની ભાગીદારી થઈ. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 4 વિકેટ ઝડપી. આકાશ દીપને 3, અંશુલ કંબોજને 2 અને પ્રસિદ્ધ ક્રિષ્ના એક વિકેટ મળી.
    Click here to Read More
    Previous Article
    Bhatar Khojihe Papa Bhojpuri Song: कल्लू ने इश्क के चक्कर में बेचा घर और बुलेट, फिर भी गर्लफ्रेंड बोली 'भतार खोजीहे पापा', नया भोजपुरी गाना वायरल
    Next Article
    જામનગરમાં ગુરુ નાનક પ્રકાશ પર્વે પ્રભાતફેરી નીકળી:557મા પ્રકાશ પર્વની ઉજવણીના બીજા દિવસે યાત્રા ગુરુદ્વારાથી નીકળી, શહેરના વિવિધ માર્ગો પરથી ફરી પરત પહોંચી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment