Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનાર બાંગ્લામાં જય જય ગરવી ગુજરાત:ભાજપને 159 બેઠકો પર લીડ; 6% મત વધવાથી 82 બેઠકોને ફાયદો, TMCને એટલું જ નુકસાન

    1 week ago

    બંગાળની 293 બેઠકો પર મતોની ગણતરી ચાલુ છે. ફાલ્ટાની એક બેઠક પર 21 મેના રોજ ફરી મતદાન થશે. પ્રારંભિક વલણોમાં ભાજપને બહુમતી મળી છે. ભાજપ 159 અને ટીએમસી 117 બેઠકો પર આગળ ચાલી રહી છે. અત્યાર સુધી ભાજપને 45%, ટીએમસીને 42% મત મળતા દેખાઈ રહ્યા છે. ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી આગળ છે. સુવેન્દુ અધિકારી પાછળ ચાલી રહ્યા છે. મોદીએ જ્યાં ઝાલમુરી ખાધી હતી તે વિસ્તારમાં ભાજપ ચારેય બેઠકો પર આગળ છે. આ બેઠકો ઝાડગ્રામ, બિનપુર, ગોપીવલ્લભપુર અને નયાગ્રામ છે. ભાજપને આ વખતે 6% વધુ મત, 82 બેઠકો વધતી દેખાઈ રહી છે 2021ની સરખામણીમાં આ વખતે ભાજપનો વોટ શેર લગભગ 6% વધુ દેખાઈ રહ્યો છે. ચૂંટણી પંચ મુજબ, અત્યારે ભાજપને લગભગ 45% મત મળ્યા છે અને પાર્ટી ગત વખત કરતાં 82 બેઠકો વધુ મેળવી રહી છે. ભાજપ કાર્યકર્તાઓના જશ્નની 3 તસવીરો… આસામ, તમિલનાડુ, કેરલમ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો જાણવા માટે અહીં ક્લિક કરો બંગાળ ચૂંટણી પરિણામ સંબંધિત પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    4 states and a UT: Decoding the verdict from West Bengal to Tamil Nadu
    Next Article
    તમિલનાડુમાં વિજયની બ્લોકબસ્ટર એન્ટ્રી:TVK 100ને પાર, DMKને પછડાટ: કાર્યકરોએ પાર્ટી કાર્યાલયમાંથી LED ડિસ્પ્લે હટાવ્યા, ટેન્ટ સમેટી લીધા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment