Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ:15.79 લાખ મતદાર 404 બેઠક પર 1003 ઉમેદવારનું ભાવિ નક્કી કરશે

    17 hours ago

    બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની કુલ 404 બેઠકો માટે 1003 ઉમેદવારો મેદાનમાં છે. કુલ 15,79,767 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, જેના માટે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા 1961 મતદાન મથકો અને 15,000થી વધુ પોલિંગ સ્ટાફની તૈનાતી કરવામાં આવી છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને વ્યવસ્થિત અને પારદર્શક બનાવવા માટે 9032 ઈવીએમ મશીનો, 13 ડિસ્પેચિંગ સેન્ટર અને 24 સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લાના 10 તાલુકાઓમાં રાજ્ય ચૂંટણી આયોગના માર્ગદર્શન અને ઝોનલ અધિકારીઓની સતત દેખરેખ હેઠળ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે મતદાનની કામગીરી ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    15 મહાનગરપાલિકાની 1001 બેઠક પર મતદાન:અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં મતદારોની લાંબી કતારો લાગી, સુરેન્દ્રનગરમાં 100 વર્ષીય દાદી મતદાન કરવા પહોંચ્યા
    Next Article
    Firing on Trump LIVE | વોશિંગ્ટનમાં અંધાધૂધ ફાયરિંગ, ટ્રમ્પનું શું થયું? | Donald Trump | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment