Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેસ્ટ ઇન્ડીઝની ત્રીજી વિકેટ પડી:અક્ષર પટેલ, પ્રિન્સ યાદવ પછી અર્શદીપે કેરેબિયન બેટરને પેવેલિયન ભેગો કર્યો; સ્કોર 156/3

    1 day ago

    ભારત વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 5 મેચની T20 સિરીઝની ચોથી મેચ આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ભારતે પોતાની પ્લેઇંગ-11માં કોઈ બદલાવ કર્યો નથી. જ્યારે વેસ્ટ ઇન્ડીઝે બે ફેરફાર કર્યા છે. વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર 13 ઓવરમાં 156/3 છે. ટીમ તરફથી કેપ્ટન શાઈ હોપ અને શેરફેન રધરફોર્ડ ક્રિઝ પર છે. કેપ્ટન શાઈ હોપે ફિફ્ટી ફટકારી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નિતિશ રેડ્ડી, નમન ધીર, અક્ષર પટેલ, મયંક યાદવ, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ. વેસ્ટ ઇન્ડીઝ (WI): શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), જ્વેલ એન્ડ્રુ, શિમરોન હેટમાયર, રોવમેન પાવેલ, શેરફેન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, કીમો પોલ, રોસ્ટન ચેઝ, શમાર સ્પ્રિંગર, શમાર જોસેફ અને ગુડાકેશ મોતી.
    Click here to Read More
    Previous Article
    Facebook Introduces Your Algorithm Feature to Let Users Customise Feed and Reels
    Next Article
    દેશનો સૌથી મોટો IPO 21 ઓક્ટોબરે ખુલશે:JIO 27 કરોડ શેરથી ₹30 હજાર કરોડ એકત્ર કરશે; રોકાણકારો 23 ઓક્ટોબર સુધી બોલી લગાવી શકશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment