Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીએ ચેન્નઈને 156 રનનો ટાર્ગેટ આપ્યો:રનચેઝમાં CSKએ બીજી વિકેટ ગુમાવી, કેપ્ટન ગાયકવાડ પછી ઉર્વિલ પટેલ પણ આઉટ

    1 day ago

    IPLમાં દિલ્હી કેપિટલ્સ (DC)એ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને 156 રનનો ટાર્ગેટ આપ્યો છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હીએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 155 રન બનાવ્યા. દિલ્હી તરફથી સમીર રિઝવીએ અણનમ 40 રનની ઇનિંગ રમી. આ સિવાય ટ્રિસ્ટન સ્ટબ્સ 38, પથુમ નિસાંકા 19, નીતિશ રાણા 15, કરુણ નાયર 13 અને કેએલ રાહુલે 12 રન બનાવ્યા. ચેન્નઈ તરફથી નૂર અહેમદે સૌથી વધુ 2 વિકેટ ઝડપી.
    Click here to Read More
    Previous Article
    Breaking : ट्रंप ने बंगाल जीत पर PM मोदी को बधाई दीI West Bengal BJP Victory I Trump
    Next Article
    06 મેનું ટેરો રાશિફળ:કર્ક અને ધન રાશિને ધનલાભનો યોગ, કન્યા અને તુલા જાતકોને અણધાર્યો ખર્ચ થશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment