Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતે બેંગલુરુને 155 રનમાં ઓલઆઉટ કર્યું:ભુવનેશ્વરે સાઈ-ગિલ બાદ બટલરને પેવેલિયન ભેગો કર્યો, T20માં 350 વિકેટ પણ પૂરી કરી

    1 day ago

    રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPLમાં ગુરુવારે ગુજરાત ટાઇટન્સને 156 રનનો ટાર્ગેટ આપ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતે ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. બેંગલુરુની ટીમ 19.2 ઓવરમાં 155 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. અરશદ ખાને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે જેસન હોલ્ડર અને રાશિદ ખાનને 2-2 વિકેટ મળી હતી. આ ઉપરાંત સિરાજ અને રબાડાને એક-એક વિકેટ મળી, જ્યારે એક બેટર રનઆઉટ થયો હતો. બેંગલુરુ તરફથી દેવદત્ત પડિકલે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 28 અને કેપ્ટન રજત પાટીદાર 19 રન બનાવીને આઉટ થયા હતા. બન્ને ટીમની પ્લેઇંગ-11 ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, શાહરૂખ ખાન, રાશિદ ખાન, અરશદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ અને માનવ સુથાર. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: રાહુલ તેવતિયા, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, નિશાંત સિંધુ, કુલવંત ખેજરોલિયા. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, જેકબ બેથેલ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ અને સુયશ શર્મા. ઇમ્પેક્ટ પ્લેયર: વેંકટેશ અય્યર.
    Click here to Read More
    Previous Article
    GT vs RCB IPL 2026 LIVE Score: Shahrukh Khan falls for Gujarat Titans 109/4 (Target 156) vs Royal Challengers Bengaluru
    Next Article
    TMCના કોલકાતામાં EVM સ્ટ્રોંગ રૂમની બહાર ધરણા:બેલેટ બોક્સ સાથે ચેડાં કરવાનો આરોપ, વીડિયો જાહેર કરીને લખ્યું- ખુલ્લેઆમ ગેરરીતિ થઈ રહી છે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment