Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરદાર સાહેબની 151મી જન્મજયંતિ: એકતાનગર રોશનીથી ઝળહળશે:17 ઓક્ટોબરથી 15 જાન્યુઆરી સુધી ‘એકતા પ્રકાશ પર્વ’, 7 કિમી લાઇટિંગ અને ડેમનો સાઉન્ડ શો મુખ્ય આકર્ષણ

    7 hours ago

    સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે એકતાનગર ખાતે ‘એકતા પ્રકાશ પર્વ-2026’નું આયોજન કરાયું છે. આ પર્વ 17 ઓક્ટોબર, 2026થી 15 જાન્યુઆરી, 2027 સુધી ચાલશે. ગત વર્ષની સફળતાને કારણે આ વર્ષે ત્રણ મહિના સુધી પ્રવાસીઓ રોશનીનો ઉત્સવ માણી શકશે. આ પર્વમાં એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના 7 કિલોમીટરના માર્ગ પર થીમ આધારિત લાઇટિંગ અને ઇમારતો-વૃક્ષોની સજાવટ કરાશે. સરદાર સરોવર ડેમ ખાતે ડાયનેમિક લાઇટ એન્ડ સાઉન્ડ શો મુખ્ય આકર્ષણ રહેશે. દિવસ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા વિસ્તારની સુંદરતા માણ્યા બાદ રાત્રે રોશનીથી ઝળહળતું એકતાનગર પ્રવાસીઓને અનોખો અનુભવ કરાવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળના CEO અમિત અરોરાએ લોકોને એકતાનગરની મુલાકાત લેવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    યુટયુબર કપલ માહી-દર્શનનો ઘટસ્થાપન વિધિનો વિડિયો:શાસ્ત્રોક્ત વિધિથી માતાજીની કૃપા સતત વરસતી રહે એ માટે શું કરવું જૂઓ આ ભાસ્કર વિશેષમાં
    Next Article
    Congress Leader Dipak Babariya Passes Away News: કોંગ્રેસના દિગ્ગજ નેતા દીપક બાબરીયાનું નધન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment