Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારત સામે ઇંગ્લેન્ડની ચોથી વિકેટ પડી:સ્કોર-150/5, સૂર્યવંશીએ ડેબ્યૂ પર 14 રન બનાવ્યા; ભારતે 191 રનનો ટાર્ગેટ આપ્યો

    1 day ago

    ભારતે બીજી ટી-20માં ઇંગ્લેન્ડને 191 રનનો ટાર્ગેટ આપ્યો. માન્ચેસ્ટરમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટે 190 રન બનાવ્યા. ઈશાન કિશને 49 રનની ઇનિંગ રમી. અભિષેક શર્માએ 43 અને કેપ્ટન શ્રેયસ અય્યરે 37 રન બનાવ્યા. આખરમાં તિલક વર્માએ 11 બોલમાં અણનમ 24 રનની ઇનિંગ રમી. જવાબમાં ઇંગ્લેન્ડે 15 ઓવરમાં 132 રન પર 4 વિકેટ ગુમાવી દીધી છે. જેકબ બેથેલ અને વિલ જેક્સ પિચ પર છે. અર્શદીપ સિંહે ફિલ સોલ્ટ, જોસ બટલર અને ટોમ બેન્ટનને આઉટ કર્યા. અક્ષર પટેલે હેરી બ્રુકને આઉટ કરીને 100 ટી-20 વિકેટ પૂરી કરી. 15 વર્ષ 99 દિવસની ઉંમરે ડેબ્યૂ કરનાર વૈભવ સૂર્યવંશી ભારતના સૌથી યુવા ક્રિકેટર બન્યા. તેમણે 10 બોલમાં 14 રન બનાવ્યા. તેમાં 2 છગ્ગા શામેલ હતા. ઇંગ્લેન્ડ માટે સેમ કરને 3 વિકેટ લીધી.
    Click here to Read More
    Previous Article
    Khamenei Funeral: खामेनेई के Janaza में भगवा कपड़ों में कौन पहुंचा? | Iraq | Mojtaba Khamenei
    Next Article
    અમરેલીના ખાંભામાં 4 કલાકમાં 7 ઈંચ વરસાદ:8 વાગ્યા સુધીમાં 131 તાલુકામાં મેઘમહેર, નવસારીના અંબિકા નદીના પુલ પર ગાબડું પડતા 11 ગામનો સંપર્ક કપાયો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment