Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળથી ઉત્તરાખંડ સુધી 1500KM સુધી વાદળો છવાયા:એક સપ્તાહ માટે વરસાદનું એલર્ટ, યુપીમાં શાળા નદીમાં સમાઈ ગઈ; MPમાં વીજળી પડવાથી 3 લોકોનાં મોત

    1 day ago

    દેશમાં આગામી એક અઠવાડિયા સુધી ભારે વરસાદ થઈ શકે છે. નવી સેટેલાઇટ ઇમેજમાં પશ્ચિમ બંગાળથી ઉત્તરાખંડ સુધીના 1500KM વિસ્તારમાં વાદળો છવાયેલા છે. તેનું કારણ બંગાળની ખાડી ઉપર બનેલું ડીપ ડિપ્રેશન છે. ડીપ ડિપ્રેશન સમુદ્ર ઉપર બનતી ઓછાં દબાણવાળી એક મજબૂત હવામાન પ્રણાલી હોય છે. જેમાં પવનની ગતિ સામાન્ય ડિપ્રેશન કરતાં વધુ હોય છે. જેના કારણે ભારે વરસાદ થાય છે. હવામાન વિભાગ મુજબ, ચોમાસાના ટ્રફની અસરથી દિલ્હી, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહારમાં ભારે વરસાદ થઈ શકે છે. મધ્ય પ્રદેશના શહડોલ જિલ્લામાં રવિવારે સાંજે વીજળી પડવાથી 11 વર્ષના એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા. જ્યારે યુપીના બલિયામાં એક સરકારી શાળા નીચેની માટી ધસી પડી. જેના કારણે શાળા નદીમાં સમાઈ ગઈ. સેટેલાઇટ મેપમાં જુઓ, દેશમાં ક્યાં-ક્યાં વાદળો છવાયેલા છે… દેશભરના હવામાન સંબંધિત તસવીરો… આગામી 2 દિવસના હવામાનનો અહેવાલ 29 જુલાઈ: 30 જુલાઈ:
    Click here to Read More
    Previous Article
    CWG 2026: 2nd Gold For India, Sharmila Makes History; Medal Tally Up To 10
    Next Article
    US, India Expanding Defence, Civil Nuclear Cooperation: Trump Official

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment