Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પની એક ધમકીથી શેરબજારમાં હાહાકાર:સેન્સેક્સ 1500 અંક ઘટીને 76,000 પર ટ્રેડિંગ; નિફ્ટી પણ 450 નીચે, 23,600 પર આવ્યો; સરકારી બેંકોના શેરોમાં વેચવાલી

    10 hours ago

    સોમવારની સવારે ભારતીય શેરબજાર ખુલતાની સાથે જ ક્રેશ થઈ ગયું. સપ્તાહના પહેલા જ દિવસે બજારમાં હાહાકાર મચી ગયો અને સેન્સેક્સ-નિફ્ટી પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો નિષ્ફળ થવા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાની બંદરોની નાકાબંધીની ધમકી બાદ વૈશ્વિક બજારમાં ભયનો માહોલ છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 1500 પોઈન્ટ (1.98%)ના ઘટાડા સાથે 76,000 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 450 પોઈન્ટ (1.98%)નો ઘટાડો છે, તે 23,590 પર આવી ગયો છે. આજના કારોબારમાં સરકારી બેંકના શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. એશિયન માર્કેટમાં ઘટાડો 10 એપ્રિલે અમેરિકી માર્કેટમાં ઘટાડો રહ્યો શુક્રવારે સેન્સેક્સ 919 પોઈન્ટ વધીને બંધ થયો હતો શેરબજારમાં 10 એપ્રિલે તેજી જોવા મળી. સેન્સેક્સ 919 પોઈન્ટ (1.20%) ઘટીને 77,550 ના સ્તરે બંધ થયો. નિફ્ટી પણ 276 પોઈન્ટ (1.16%) ઘટીને 24,051 પર આવી ગયો. કારોબારમાં બેન્કિંગ અને ઓટો શેરોમાં ખરીદી જોવા મળી.
    Click here to Read More
    Previous Article
    News Today 13 April 2026:Hormuz Tension | Iran America Peace Talk Fail |Asha Bhosle Last rites|Live
    Next Article
    અંનતની વાટે આશાતાઈ:11 વાગ્યાથી ચાહકો ને સેલેબ્સ અંતિમ દર્શન કરી શકશે, સાંજે 4 વાગ્યે રાજકીય સન્માન સાથે પંચતત્વમાં વિલીન થશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment