Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતે બાંગ્લાદેશને 150 રનનો ટાર્ગેટ આપ્યો:બાંગ્લાદેશે બીજી વિકેટ ગુમાવી; BANનો સ્કોર 35/2

    3 days ago

    ભારતે વુમન્સ T20 એશિયા કપની પહેલી સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 150 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં બાંગ્લાદેશનો સ્કોર 35/2 છે. દુબઈમાં પહેલી બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 149 રન બનાવ્યા. શેફાલી વર્માએ 40 બોલ પર 64 રન બનાવ્યા. તેણે 7 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા. કેપ્ટન હરમનપ્રીત કૌર 24 રન બનાવીને અણનમ પરત ફરી. વિકેટકીપર રિચા ઘોષે 21 રન બનાવ્યા. સ્મૃતિ મંધાના માત્ર 2 રન જ બનાવી શકી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ભારતી ફુલમાળી, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, નંદની શર્મા, શ્રી ચારણી અને ક્રાંતિ ગૌડ. બાંગ્લાદેશ (BAN): દિલારા અખ્તર, જુએરિયા ફિરદૌસ, શોભના મોસ્તરી, નિગાર સુલતાના (કેપ્ટન અને વિકેટકીપર), શર્મિન અખ્તર, શોર્ના અખ્તર, ફાહિમા ખાતુન, નાહિદા અખ્તર, રાબેયા ખાન, સુલતાના ખાતુન, મારુફા અખ્તર
    Click here to Read More
    Previous Article
    CBSE Board Exams 2027: Class 10, 12 Candidate List Submission To Begin Soon
    Next Article
    ભારતની સ્પિન જાળમાં ફસાયું બાંગ્લાદેશ:બાંગ્લાદેશે ત્રીજી વિકેટ ગુમાવી; BANનો સ્કોર 66/3

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment