Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મમતા ભવાનીપુરમાં 15 હજાર મતોથી હાર્યા:આરજીકર રેપ પીડિતાની માતા જીત્યા; બંગાળમાં TMCને 134 બેઠકોનું નુકસાન

    1 day ago

    બંગાળની 294 બેઠકોમાંથી ભાજપે 186 બેઠકો જીતી લીધી છે અને 21 પર આગળ છે. ટીએમસીએ 64 બેઠકો પોતાના નામે કરી અને 16 બેઠકો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસને માત્ર બે બેઠકો પર જીત મળી છે. એક બેઠક ફાલતા પર 21 મેના રોજ ફરીથી મતદાન થશે. ભવાનીપુરથી સુવેન્દુએ મમતાને 15,114 મતોથી હરાવ્યા. સુવેન્દુ વિરુદ્ધ આ તેમની સતત બીજી હાર છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં સુવેન્દુ નંદીગ્રામથી મમતા વિરુદ્ધ જીત્યા હતા. મમતા હાર પહેલા જ કાઉન્ટિંગ સેન્ટરમાંથી નીકળી ગયા. તેમણે આરોપ લગાવ્યો કે, મને અંદર ધક્કો મારવામાં આવ્યો અને માર મારવામાં આવ્યો. અહીં ફરીથી કાઉન્ટિંગ થવી જોઈએ. બંગાળનો બદલાતો ચૂંટણી નકશો 11 રાજ્યોમાં ભાજપ બહુમતીમાં, 12 રાજ્યોમાં સરકારમાં સામેલ બંગાળમાં ભાજપ જીત તરફ, ગુજરાતમાં ઝાલમુરીની પાર્ટી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં ભારતીય જનતા પાર્ટી બહુમતી તરફ આગળ વધતા તેની અસર દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ જોવા મળી. નવસારીમાં વસતા બંગાળી સમાજના લોકો અને સ્થાનિક શ્રમિકોએ ભાજપના પ્રદર્શનને પરંપરાગત વાનગીઓ વહેંચીને વધાવી લીધું. સંપૂર્ણ સમાચાર માટે અહીં ક્લિક કરો.. ભાજપ કાર્યકર્તાઓના જશ્નની 3 તસવીરો… આસામ, તમિલનાડુ, કેરલમ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો જાણવા માટે અહીં ક્લિક કરો બંગાળ ચૂંટણી પરિણામ સંબંધિત પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    Cleric found dead on railway tracks in Bareilly: Wife alleges murder, cops lodge FIR
    Next Article
    તમિલનાડુ CM સ્ટાલિન પોતાના જ બળવાખોરથી હાર્યા:વિજયના ડ્રાઇવરનો દીકરો જીત્યો, પાર્ટીએ 106 બેઠકો જીતી; કેરળમાં તમામ 140 બેઠકોના પરિણામ જાહેર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment