Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર માત્ર 15 બોલમાં ફિફ્ટી ફટકારી:સિક્સર ફટકારીને હાફ સેન્ચુરી પૂરી કરી; RR માટે યશસ્વી જયસ્વાલે વિકેટ ગુમાવી

    1 day ago

    IPL 2026માં દિવસની બીજી મેચમાં આજે રાજસ્થાન રોયલ્સ (RR) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં હૈદરાબાદે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ટીમ માટે રેગ્યુલર કેપ્ટન પેટ કમિન્સ કેપ્ટન તરીકે પરત ફર્યો છે. તે દિલશાન મદુશંકાના સ્થાને આવ્યો છે. બંને ટીમ આ સીઝનમાં બીજી વખત આમને-સામને થશે. આ પહેલા 13 એપ્રિલે રમાયેલી મેચમાં હૈદરાબાદે રાજસ્થાનને 57 રને હરાવ્યું હતું. આ સીઝનમાં બંને ટીમની આ આઠમી મેચ હશે. રાજસ્થાને 7માંથી 5 અને હૈદરાબાદે 4 મેચ જીતી છે. SRH તેની છેલ્લી ત્રણેય મેચ સતત જીત્યું છે.
    Click here to Read More
    Previous Article
    Lungi Ngidi हुए Injured, DC vs PBKS Live | SRH vs RR Live | IPL Update | IPL 2026
    Next Article
    મણિપુરમાં પ્રદર્શનકારીઓની પોલીસ સાથે અથડામણ:સુરક્ષા દળોએ રોકવા માટે ટીયર ગેસ છોડ્યા, મુખ્યમંત્રીના ઘર તરફ કૂચ કરી રહ્યા હતા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment