Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 મનપાના ભાજપ ઉમેદવારોના આજથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ:રાજકોટમાં જગદીશ વિશ્વકર્માની હાજરીમાં કાર્યકર્તાની જનસેવાની પ્રતિજ્ઞા; અમદાવાદમાં CMનું 192 ઉમેદવાર સાથે ફોટો સેશન

    15 hours ago

    રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ઉમેદવારોની ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા 11 એપ્રિલે પૂર્ણ થઈ ગઈ હતી, ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ આજે 12 એપ્રિલને રવિવારે 15 મનપાઓમાં એક જ સમયે ‘જનસેવા સંકલ્પ‘ કાર્યક્રમ સાથે ભાજપ ઉમેદવારોએ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. ભાજપના તમામ ઉમેદવારોએ નાત, જાત અને ધર્મ ભેદભાવ વિના પ્રજાની સેવા કરવાનો સંકલ્પ લીધો છે. અમદાવાદના 'જનસેવા સંકલ્પ' કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજર રહ્યાં 'જનસેવા સંકલ્પ' કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના કાંકરિયા ખાતે ભારત માતા અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને ફૂલહાર કરી તમામ 192 ઉમેદવારોને જનસેવાનો સંકલ્પ લેવડાવ્યો હતો અને તમામ સાથે ફોટો પણ પડાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Samsung to unveil new ‘Wide’ foldable alongside Galaxy Z Fold 8, S Pen: Report
    Next Article
    સાવરકુંડલામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન હાઈવોલ્ટેજ ડ્રામા:મહિલા ઉમેદવારે ચૂંટણી અધિકારી સામે જ AAPનું ફોર્મ ફાડી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી, પોલીસ ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment