Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળમાં 142 બેઠકો પર મતદાન શરૂ:મતદાન માટે સવારે 5.30 વાગ્યાથી જ લાંબી લાઈન; ભવાનીપુરમાં મમતા અને સુવેન્દુ વચ્ચે ટક્કર

    9 hours ago

    પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની 142 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થવાનું હતું, પરંતુ સવારે 5.30 વાગ્યાથી જ લોકો બૂથો પર પહોંચવા લાગ્યા હતા. ઘણી જગ્યાએ લાંબી લાઈન જોવા મળી રહી છે. રાજ્યની ચૂંટણીમાં આવો ટ્રેન્ડ પહેલીવાર જોવા મળી રહ્યો છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં TMCએ આ 142માંથી 123 બેઠકો પર જીત મેળવી હતી. બીજા તબક્કાની ચૂંટણીમાં સૌથી સખત મુકાબલો ભવાનીપુર બેઠક પર થવાનો છે. આ CM મમતા બેનર્જીની પરંપરાગત બેઠક છે. મમતા વિરુદ્ધ ભાજપના નેતા સુવેન્દુ અધિકારી ચૂંટણી લડી રહ્યા છે. સુવેન્દુ 2021માં મમતાને નંદીગ્રામથી હરાવી ચૂક્યા છે. પહેલા તબક્કાની 152 બેઠકો પર 23 એપ્રિલે રેકોર્ડ 93% મતદાન થયું હતું. 4 મેના રોજ ચૂંટણીના પરિણામો આવશે. પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની ચૂંટણી સંબંધિત અપડેટ્સ માટે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    ‘I’m not old, just that Vaibhav is really young’: Yashasvi Jaiswal jokes
    Next Article
    Elon Musk Accuses OpenAI Of 'Looting Charity', Making 'Unsafe AI'

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment