Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 140 પોઈન્ટ ઘટીને 74,200ની નીચે:નિફ્ટીમાં પણ સામાન્ય ઘટાડો; આઈટી અને મીડિયા શેરોમાં ખરીદી

    1 day ago

    શેર બજારમાં આજે એટલે કે 16 ઑક્ટોબરે ઘટાડો છે. સેન્સેક્સ 140 પોઈન્ટ ઘટીને 74,200ની નીચે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ 10 પોઈન્ટ ઘટીને 23,000ની નીચે છે. આઈટી અને મીડિયા શેરોમાં ખરીદી છે. FMCG શેરોમાં વેચવાલી છે. એશિયન બજારોમાં તેજી અમેરિકન બજારમાં ગઈકાલે તેજી રહી વિદેશી રોકાણકારો (FIIs)એ 7 દિવસમાં 10 હજાર કરોડ રૂપિયાના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે શેરબજારમાં તેજી રહી હતી
    Click here to Read More
    Previous Article
    Manchester United Teetering Towards Crisis As Manchester City Cloud Hangs Over Premier League
    Next Article
    મસ્કે રજૂ કરી 'ઉડતી કાર', VIDEO:ટેસ્લાની 'રોડસ્ટર' હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ; 1 સેકન્ડમાં 97 કિમીની ઝડપ પકડશે, ₹48 લાખમાં બુકિંગ શરૂ થશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment