Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકાએ ઈરાનમાં 140 સ્થળો પર હુમલા કર્યા:ઈરાને કહ્યું- હોર્મુઝ ડઝનબંધ પરમાણુ બોમ્બ કરતાં પણ વધુ મહત્વનું છે, કોઈપણ સંજોગોમાં તેનું રક્ષણ કરીશું

    1 day ago

    અમેરિકાએ રવિવારે ઈરાનમાં 140 સ્થળો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના જણાવ્યા અનુસાર, હુમલાની આ ત્રીજી કડીમાં ઈરાનને મોટું નુકસાન થયું છે. આ હુમલા કિશ્મ, સીરિક, બંદર અબ્બાસ, જાસ્ક, બુશેહર, ખોંદોબ, બંદર મહશહર, બેહબહાન, અંદીમેશ્ક, દેજફુલ, અહવાઝ, અબાદાન અને ખુર્રમશહર જેવા વિસ્તારોમાં કરવામાં આવ્યા છે. બીજી તરફ, ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેનીના સલાહકાર મોહસિન રેઝાઈએ જણાવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ (સમુદ્રધૂની) ઈરાન માટે ડઝનબંધ પરમાણુ બોમ્બ કરતાં પણ વધુ મહત્વની છે. ISNA ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, રેઝાઈએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન કોઈપણ સંજોગોમાં હોર્મુઝનું રક્ષણ કરશે. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ મિડલ ઇસ્ટની પરિસ્થિતિ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Inside SC’s proposed regulations for AI use in courts: What’s allowed, what’s absolutely barred
    Next Article
    'She Kept Training With Him': Court Acquits Coach Accused Of Raping Minor

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment