Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓગસ્ટમાં 14 દિવસ બેંકોમાં કામ નહીં થાય:5 રવિવાર અને 2 શનિવાર ઉપરાંત અલગ-અલગ જગ્યાએ 7 દિવસ બેંક બંધ રહેશે

    19 hours ago

    આવતા મહિને એટલે કે ઓગસ્ટમાં જુદા જુદા રાજ્યો અને શહેરોમાં કુલ 14 દિવસ બેંકો બંધ રહેશે. 5 રવિવાર અને બીજા-ચોથા શનિવાર ઉપરાંત 7 દિવસ જુદી જુદી જગ્યાઓએ બેંકોમાં કામકાજ થશે નહીં. આવી સ્થિતિમાં જો તમને આ મહિને બેંક સંબંધિત કોઈ જરૂરી કામ હોય તો આ રજાના દિવસો સિવાય તમે બેંક જઈ શકો છો. કયા કયા શનિવારે બેંકો બંધ રહેશે? રવિવારની રજા ક્યારે ક્યારે રહેશે? ઓનલાઈન બેન્કિંગ દ્વારા કામ પતાવી શકશો તમે બેંકોની રજા હોવા છતાં ઓનલાઈન બેન્કિંગ અને ATM દ્વારા પૈસાની લેવડદેવડ અથવા અન્ય કામ કરી શકો છો. આ સુવિધાઓ પર બેંકોની રજાઓની કોઈ અસર નહીં થાય.
    Click here to Read More
    Previous Article
    India vs Zimbabwe Playing 11, 3rd T20I: Will Prabhsimran Singh make his debut?
    Next Article
    રાજનાથે કહ્યું-ભારત ઇનોવેશનના રસ્તા શોધી રહ્યું છે, પાકિસ્તાન ઘૂસણખોરીના:જો તે અડચણો ઊભી કરશે તો સેનાઓ તૈયાર છે; રક્ષામંત્રીએ લદ્દાખમાં કારગિલ શહીદોને શ્રદ્ધાંજલિ આપી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment