Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સારી શરૂઆત કર્યા પછી આઉટ થયો:14 બોલમાં 21 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો, પ્રભસિમરન પણ ચાલ્યો નહીં; ઈન્ડિયા-Aનો સ્કોર 58/2

    6 days ago

    વનડે ટ્રાય સિરીઝની ચોથી મેચ ઈન્ડિયા-A અને શ્રીલંકા-A વચ્ચે દાંબુલામાં રમાઈ રહી છે. રંગિરી દાંબુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રીલંકા-A ટીમે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 12 ઓવરમાં 65/2 છે. ટીમ તરફથી ઋતુરાજ ગાયકવાડ અને કેપ્ટન તિલક વર્મા ક્રિઝ પર છે. 15 વર્ષના વૈભવ સૂર્યવંશી 14 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો. તેણે 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. તેને શ્રીલંકન કેપ્ટન સહાન અરાચિગેએ વાનુજા સહનના હાથે કેચ આઉટ કરાવ્યો. વૈભવ બાદ પ્રભસિમરન સિંહ 11 રન બનાવીને આઉટ થયો. વૈભવ ટ્રાઈ-સિરીઝમાં ફિફ્ટી ફટકારી નથી શક્યો વૈભવ આ ટ્રાઈ-સિરીઝમાં એક પણ ફિફ્ટી ફટકારી શક્યો નથી. તેણે શ્રીલંકા-A સામેની છેલ્લી મેચમાં 14 રન અને અફઘાનિસ્તાન સામે 22 બોલમાં 44 રન બનાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    The secret behind India’s favourite plant protein combinations
    Next Article
    કોંગ્રેસની ટ્રેક્ટર રેલીને ઓગણજ સુધીની મંજૂરી:શતાબ્દી મહોત્સવ મેદાનમાં ખેડૂત સભા; ખેડૂતે કહ્યું- આતંકવાદી હોય તેવું વર્તન કરે છે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment